શોર્ટ અને ટી શર્ટમાં કોની સાથે ફરી રહી છે મલાઈકા ? આ કાતિલ અદાના તો દીવાના થઇ ગયા ચાહકો

આ કોણ નાના છોકરા જોડે ફરી રહી છે 47 વર્ષની મલાઈકા, જુઓ

બોલીવુડની ફિટનેસ ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી મલાઈકા અરોરા ગમે તે રીતે સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહેતી હોય છે. ખાસ તેના જિમ લુકની તસવીરોમાં તેનો હોટ અંદાજ  જોઈને ચાહકો પણ દીવાના બની જતા હોય છે.

હાલ મલાઈકાની એવી જ  તસવીરો ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે. જેમાં મલાઈકા શોર્ટ અને ટી-શર્ટ પહેરીને રસ્તા ઉપર કોઈ સાથે ચાલતી જોવા મળી રહી છે. મલાઈકા સાથે રહેલો વ્યક્તિ અર્જુન કપૂર નથી પરંતુ બીજું કોઈ છે.

મુંબઈના રસ્તા ઉપર જોવા મળી હતી. તેને આ દરમિયાન રીબોક એથલીઝર બ્રાન્ડની બ્લેક ક્રોપ ટી શર્ટ પહેરી હતી. જેને તેને બ્લુ કટઆઉટ ડિટેલિંગ વાળા મીની શોર્ટ્સની સાથે ટિમઅપ કર્યું હતું.

મલાઈકાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નો મેકઅપ લુક એક્સેસ કર્યો હતો,. જેની સાથે તેને મિડલ પોર્ટેડમાં પોતાના વાળને બાંધ્યા હતા.

મલાઈકા આ શોર્ટની અંદર ખુબ જ હોટ લાગી રહી હતી. ચાહકો પણ તેના આ લુકની ખુબ જ પ્રસંશા કરતા જોવા મળ્યા.

રસ્તા ઉપર મલાઈકાને જોતા કોઈ નજર પણ તેના ઉપરથી હટતી નહોતી. મલાઈકાના કપડાં ઉપરાંત તેના ચપ્પલ પણ આ લુકને શાનદાર બનાવી રહ્યા હતા. તેને પુમા ફેશન બ્રાન્ડના કલર્ડ બ્લોક સ્નીકર્સ પહેર્યા હતા.

મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તેની ઘણી તસવીરો પણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે તે બંને જલ્દી જ લગ્ન કરી શકે છે.

Niraj Patel