જિમમાં સખત મહેનત કર્યા પછી ચાલતા ચાલતા ટી-શર્ટ કાઢીને પરસેવો લૂછતી મલાઈકાને જોવા લાગી ગઈ ભીડ, જુઓ વીડિયો

૪૭ વર્ષની મલાઈકા ભાભીને જોવા લોકો તૂટી પડ્યા ટોળા ને ટોળા, જુઓ તસવીરો

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકાને હંમેશા જિમ અને યોગા ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ફોટોગ્રાફરો પણ હંમેશા તેના જિમની બહાર તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર જ રહેતા હોય છે.

હાલમાં જ મલાઈકાના જિમની બહાર કેમેરામાં કેદ કરવામાં આવી. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. મલાઈકા આ વખતે પણ ખુબ જ હોટ અંદાજમાં નજર આવી હતી.

મલાઈકાની તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે જિમમાંથી પરસેવો પાડીને બહાર આવતી જોવા મળી રહી છે.

વીડિયો અને તસ્વીરોમાં જોઈ શકાય છે કે મલાઈકા પોતાનું સ્વેટીશર્ટ ઉતારી અને ગળા ઉપર નાખી દે છે અને તેના શરીર ઉપરનો પરસેવો પણ લૂછતી નજર આવે છે.

મલાઈકાના આ હોટ અંદાજને જોવા માટે ચાહકોનું પણ ભીડ ઉમટેલી જોઈ શકાય છે, સાથે ફોટોગ્રાફરોની પણ ભીડ જામેલી જોઈ શકાય છે.

મલાઈકા આ દરમિયાન સીધી જ ચાલીને પોતાની કાર તરફ જતી રહે છે અને કાર પાસે જઈને તે ફોટોગ્રાફરોને પોઝ આપતી પણ નજરે આવે છે.

તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મલાઈકા પોતાની કારમાં બેસીને પોતાના ઘર તરફ જવા માટે રવાના થઇ જાય છે.

હંમેશાની જેમ મલાઈકા પોતાના હાથમાં પાણીની બોટલ અને પોતાના મનગમતા રીબોકના સફેદ સ્લાઇડર્સ પહેરેલી જોવા મળી હતી.

આ ઉપરાંત કોરોનાથી બચવા માટે મલાઈકાએ માસ્ક પણ કેરી કર્યું હતું. મલાઈકાના લુકની હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ થતી રહે છે.

View this post on Instagram

 

A post shared by Being Watch (@beingwatch247)

મલાઈકા પોતાની ફિટેનસનું હંમેશા ધ્યાન રાખતી જોવા મળે છે. તે પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ જિમ અને યોગા ક્લાસમાં જવાનું નથી ચૂકતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Niraj Patel