ટ્રાંસપરન્ટ બ્લાઉઝમાં 48 વર્ષના મલાઇકા ભાભીએ બતાવી કાતિલ અદાઓ, ના દેખાવાનું બધુ દેખાઇ ગયુ- જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી ક્યારેક તેના સ્લિમ ફિગરના કારણે તો ક્યારેક સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે હેડલાઈન્સમાં રહે છે. એક્ટ્રેસના લુક્સ હંમેશા ટ્રેન્ડમાં રહે છે, જેના કારણે મલાઈકાને ફેન્સનો ઘણો પ્રેમ મળે છે. મલાઈકાને ઈન્સ્ટાગ્રામ પર 15.5 મિલિયન લોકો ફોલો કરે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી પણ તેના ચાહકોને ખુશ રાખે છે અને દરેક અપડેટ શેર કરતી રહે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

લગભગ મલાઇકાના દરરોજ વીડિયો અને તસવીરો વાયરલ થાય છે. ત્યારે હાલમાં જ મલાઈકાનો ખૂબ જ હોટ લુક સામે આવ્યો છે. જેમાં તેણે ટ્રાંસપરન્ટ બ્લેક બ્લાઉઝ સાથે ધોતી પહેરી છે. આ લુકમાં મલાઈકાની ફ્યુઝન સ્ટાઈલ જોવા મળી રહી છે. મલાઈકાનો આ લુક ઈન્સ્ટન્ટ બોલિવૂડ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. મલાઈકાનો આ લેટેસ્ટ લૂક ખૂબ જ ક્યૂટ છે. આ જ કારણ છે કે યુઝર્સ અભિનેત્રીઓના આ લુકને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

આ લુકમાં, મલાઈકાએ ફ્લાવર સ્લીવ્સ સાથેનો ટ્રાંસપરન્ટ બ્લાઉઝ પહેર્યો છે, જેની પાછળ ક્યુટ ડીપ કટ ડિઝાઈન છે. સાથે જ તેણે રેડીમેડ ધોતી પણ કેરી કરી છે. જેના પર પિંક અને ગોલ્ડન કલરની લેસ છે. અભિનેત્રીનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મલાઈકાએ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ બિકીનમાં એક તસવીર શેર કરી હતી, જેમાં તે પાણીની અંદર બેક સાઇડમાં પોઝ આપી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ હતુ- ‘સ્વિમ’. આ પહેલા મલાઈકા અરોરાએ બેકલે ગાઉન પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસવીરો અભિનેત્રીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં એક્ટ્રેસની અદા એટલી કિલર હતી કે લોકો તેના લુક્સના દીવાના બની ગયા હતા. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Shah Jina