ફિલ્મી દુનિયા

મલાઈકા અરોરાએ આ સ્ટાઈલિશ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, 10 તસ્વીરો રાતોરાત થઇ વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા પોતાના ફોટોશૂટ્સ અને તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચાઓમાં જ રહેતી હોય છે. મલાઈકા અરોરા પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જ રહે છે. ત્યારે ફિટનેસ ક્વીન ગણાતી મલાઈકા અરોરા પોતાના અંદાજ માટે સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલમાં જ મલાઈકા અરોરાએ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં મલાઈકાનો ગ્લેમરસ અંદાજ જોઈને કોઈ પણ તેમના વખાણ કરવાથી પોતાની જાતને રોકી શકશે નહિ.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેને જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવીને રાખી છે. મલાઈકા અરોરાની આ તસ્વીરો વાયરલ થઇ છે, જેમાં તેને યેલો કલરનો કોટ પહેર્યો છે અને સાથે જ નેવી બ્લ્યુ કલરનું પેન્ટ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ આઉટફિટમાં મલાઈકાનો અંદાજ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહ્યો છે. આ તસ્વીરમાં તેનો પોઝ અને તેનો અંદાજ જોઈને તેના ચાહકો તેના વખાણ કરી રહયા છે. મલાઈકા અરોરાની આ તસ્વીરોને જોઈને કોઈ તેની ફિટનેસના વખાણ કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

તો કોઈ કોમેન્ટમાં ઈમેજી દ્વારા જણાવી રહ્યું છે કે તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેની આ તસ્વીરો પર સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે આજકાલ મલાઈકા એમટીવી પર આવતો શો ‘સુપર મોડેલ ઓફ ધ યર’ને જજ કરી રહી છે. આ શોમાં પણ મલાઈકાનો અંદાજ જોવા જેવો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ શો સિવાય મલાઈકા અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને કારણે પણ ચર્ચાઓમાં રહે છે.બંને પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકારી ચુક્યા છે, પણ હજુ સુધી પોતાના લગ્નને લઈને કોઈ જ વાત કહી નથી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો એ અર્જુન કપૂર સાથે લગ્ન કરશે તો એ લોકોને આ વિશે જણાવવાથી જરા પણ કતરાશે નહિ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.