સ્પોર્ટ્સ બ્રા અને પેન્ટમાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો જબરદસ્ત અંદાજ, યોગા સેન્ટર બહાર થઇ સ્પોટ

48 વર્ષ થયા તો પણ 1 નંબર ફિગર છે, ફેન્સને બેહોશ કરી નાંખ્યા જુઓ PHOTOS

કહેવાય છે કે માયાની નગરી ક્યારેય સૂતી નથી. રાત હોય કે દિવસ, દરેક સમયે સ્ટાર્સનો ઉત્સાહ જોવા મળે છે. ક્યાંક કોઈ પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળે છે તો ક્યાંક સેલેબ્સ તેમની ફિટનેસ જાળવવા માટે જિમ અથવા યોગા ક્લાસમાં જતા જોવા મળે છે અને ક્યારેક તેઓ ડિનર ડેટ કે પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળે છે. 22 ફેબ્રુઆરીના રોજ પેપરાજીના કેમેરામાં ઘણા સેલેબ્સ કેદ થયા હતા. પરંતુ તેમાં મલાઇકા અરોરાની સ્ટાઇલ ચર્ચામાં રહી હતી. મલાઈકા અરોરા તેની સ્ટાઈલ માટે જાણીતી છે. 48 વર્ષની ઉંમરે પણ તે ઘણી યંગ અભિનેત્રીઓને માત આપે છે. તે પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવવા માટે ઘણી વસ્તુઓ કરે છે. જેમાં પ્રથમ નંબરે જીમ અને યોગ સેન્ટર છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

મંગળવારે, મલાઈકા બાંદ્રામાં યોગા સેન્ટરની બહાર પેપરાજીના કેમેરામાં કેદ થઈ હતી. તેણે વાદળી રંગની સ્પોટ બ્રા અને પેન્ટ પહેર્યું હતું. તે આખા આઉટફિટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. મલાઈકા અરોરા બોલીવુડની તે હસીનાઓમાંથી એક છે, જે પોતાની ફિટનેસથી દરેકના હોશ ઉડાવી દેતી જોવા મળે છે. તેના પાર્ટી લુક્સથી લઈને જિમ લુક્સ સુધી દરેક જગ્યાએ ચર્ચાઓ જોવા મળે છે.

હસીનાએ જે રીતે પોતાની જાતને ફિટ રાખી છે કે તે કોઇ પણ આઉટફિટ્સ કેરી કરે તેમાં તેેની ફિગર હંમેશા ફ્લોન્ટ થાય છે. તાજેતરમાં મલાઈકા તેના યોગા ક્લાસની બહાર બોલ્ડ સ્ટાઈલમાં જોવા મળી હતી. મલાઈકા લાંબા સમય પછી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેના યોગ ક્લાસમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તેણે ટાઈ-ડાઈ પ્રિન્ટનો ટુ પીસ સેટ પહેર્યો હતો, જેમાં તેની બોલ્ડ સ્ટાઇલ જોવા જેવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આછા વાદળી શેડનું બ્રાલેટ ટોપ જે મલાઈકાએ પહેર્યું હતું તે ડીપ યુ નેકલાઈન સાથે પાછળની બાજુએ ટી ડિટેલિંગનું હતું. હસીનાનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો હતો. ત્યાં, મલાઈકા આ ટોપમાં તેની સ્લિમ કમર અને ટોન્ડ મિડ્રિફ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે આ બ્રાલેટ ટોપ સાથે ટાઈ-ડાઈ પ્રિન્ટના સ્કિની બોટમ્સ પહેર્યા હતા, જેમાં તેના ટોન્ડ લેગ્સ ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shanaya (@bollywoodxactresss)

આ સાથે જ પોનીટેલમાં તેણે હેર સ્ટાઇલ કરી હતી. જ્યાં મલાઈકાએ આ લુકમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડી ન હતી. ત્યાં, સેફટીને ધ્યાને રાખી તેણે સફેદ માસ્ક પહેર્યુ હતુ. પરંતુ કેટલાક નેટીઝન્સને તેનો આવો ડ્રેસ ગમ્યો ન હતો. તે લોકોએ મલાઇકાને આંટી નંબર 1 અને બેશરમ મહિલા કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood facts (@bolly_wood_facts)

Shah Jina