પાતળી પટ્ટીના મુલાયમ કપડાં પહેરેલી મલાઈકા અરોરા ઉપર પડી દરેકની નજર, વાળને ખુલ્લા કરી અને નશીલી આંખોથી વરસાવ્યો જાદુ

48 ની ઉંમરમાં બોલ્ડ ડ્રેસ પહેરીને મલાઈકા અરોરાએ વરસાવ્યો કહેર, યુઝર્સે લખ્યું.. “ઉફ્ફ આ અદાઓ !”

બોલીવુડની ફિટેન્સ ક્વિન મલાઈકા અરોરા તેના શાનદાર લુકના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની ફેશસેન્સ પણ લોકોમાં આકર્ષણ જન્માવે છે, અને તેની ફેશન ટ્રેન્ડને આજની યુવતીઓ પણ ફોલો કરે છે, મોટાભાગે મલાઈકા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ તેનો ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લુક પણ કોઈથી કમ નથી.

મલાઈકા કોઈ ઇવેન્ટમાં જતી હોય કે પછી કોઈ ડિનર માટે જતી હોય, તેનો લુક હંમેશા લોકોના દિલ ઉપર છવાયેલો રહેતો હોય છે અને એટલે જ તેની દરેક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જાય છે. મલાઈકા તેના કાતિલ લુકના કારણે તેના ચાહકોને હંમેશા ઘાયલ કરતી રહે છે.

ત્યારે હાલમાં જ મલાઈકાનો ગોર્જીયસ લુક જોવા મળ્યો હતો. જેમાં તે બોલ્ડનેસનો તડકો લગાવતી જોવા મળી. મલાઈકા ગુરુવારના રોજ તેના મિત્ર કરણ જોહર સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ડમરીયાં તેને પિન્ક રંગનો થઇ સ્લીટ ડ્રેસ પસંદ કર્યો હતો, જે સંપૂર રીતે સાટન કપડામાંથી તૈયાર કરવામાં આવ્યો હતો.

મલાઈકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેમાં પિન્ક રંગની નુડલ્સ સ્ટ્રીપ બનેલી હતી. જેમાં ડીપ યુ કટ નેકલાઇન એડ કરવામાં આવી હતી. તો તેના સૌથી વધારે આકર્ષક ભાગ અને આખા લુકમાં બોલડેન્સ એડ કરવા વાળો ભાગ અપર થઇ હતો, જે રેપિંગ પેટર્ન સાથે સ્લીટ ડિઝાઇનમાં કમ્લ્પીટ કરવામાં આવ્યો હતો.

મલાઈકાના આ સ્ટાઈલિશ ડ્રેસની બેક ડિઝાઇન પણ આકર્ષક બનેલી હતી. જેના કારણે અદાકારા તેની ટોન્ડ બેકને ખુબ જ સારી રીતે ફ્લોન્ટ કરતી નજર આવી હતી. તો ડ્રેસને હેમલાઈનમાં એસિમિટ્રિકલ પેટર્ન એડ કરવામાં આવ્યું હતું, જે આખા શરીરને સુંદરતાથી બહાર લાવવામાં પરફેક્ટ હતું.

તો પોતાના લુકને પરફેક્ટ કરવા માટે મલાઈકાએ ગોલ્ડન રંગની પમ્પ્સ હિલ્સ પહેરી હતી. જેની સાથે તેને પોતાનો મેકઅપ  ટન રાખ્યો હતો. વાળને મલાઈકાએ વેવ્સ સાથે સ્ટાઇલ કરવા માટે ખુલ્લા છોડ્યા હતા. મલાઈકાએ આ પાર્ટીમાં કરણ જોહર સાથે ખુબ જ પોઝ પણ આપ્યા હતા, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીના અને મલાઈકા આ પાર્ટીને ખુબ જ મિસ કરી રહી હશે, કારણ કે તે બંને કોરોના પોઝિટિવ છે. મીડિયામાં એવી ચર્ચા પણ ચાલી હતી કે તે બંને કરણ જોહરની પાર્ટીમાં કોરોના સંક્રમિત થઇ હતી. જેના બાદ કરન જોહરે પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો. ત્યારે હાલમાં આ પાર્ટીમાં મલાઈકા સાથે તેની તસવીરો વાયરલ થઇ રહી છે.

Niraj Patel