મલાઇકા અરોરા બોલિવુડની એ અભિનેત્રીમાંની એક છે, જે સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છે. મલાઇકા તેના કામને લઇને ચર્ચામાં આવે કે ન આવે, પરંતુ તે તેના લુકને કારણે જરૂર ચર્ચામાં આવે છે. 4ની ઉંમરમાં પણ મલાઇકાનું ડ્રેસિંગ સેંસ અને તેનું પરફેક્ટ ફિગર લોકોને ઘણુ ઇંપ્રેસ કરે છે.
મલાઇકા અરોરાને હાલમાં જ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, જેમાં તે સુપર સ્ટાઇલિશ અને હોટ અવતારમાં નજરે પડી હતી. મલાઇકાનો આ દરમિયાનનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. મલાઇકાનો આ દરમિયાન ખૂબ જ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે.
મલાઇકા નિયોન ગ્રીન કલરના લોન્ગ જેકેટ, ડાર્ક ગ્રીન બ્રાલેટ અને ડેનિમ શોર્ટ્સમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેના વાળ ખુલ્લા હતા. તેણે વ્હાઇટ હાઇ હિલ્સ કેરી કરી હતી અને આ દરમિયાન તેનો પૂરો સ્ટાઇલિશ અને બોલ્ડ લુક જોવા મળ્યો હતો.
જો કે, આ આઉટફિટને લઇને કેટલાક યુઝર્સ દ્વારા મલાઇકાને ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યુ કે, નોરાને કોપી ના કર. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આવું જેકેટ પહેરવાનો મતલબ સમજ નથી આવતો. જો કે, ચાહકો દ્વારા મલાઇકાની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા ફરી એક તેના સુપર હોટ લુકને કારણે ચર્ચામાં આવી છે.

એટલું જ નહિ આ લુકમાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે. મલાઇકા કયારેય પણ તેનું રૂટિન મિસ કરતી નથી. તેને ઘણીવાર જીમ જતા અને મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવે છે, તે દરમિયાનના તેના લુક ઘણા વાયરલ થતા હોય છે.
View this post on Instagram