અર્જુનની 49 વર્ષની પ્રેમિકા મલાઇકા અરોરા બ્રા વગર બધા સામે આવી ગઈ, યુઝર્સ બોલ્યા શરમ જેવી કંઈ બચ્યું જ નથી કળયુગમાં

મલાઇકા અરોરા બોલિવુડની સ્ટાઇલિશ અભિનેત્રી છે, જેની ફેશનની ચર્ચા ગલી-ગલીમાં થાય છે. અભિનેત્રી બધા લુકમાં કહેર વરસાવે છે. મલાઇકા જ્યાં પણ જાય છે, ત્યાં તેના હુસ્નના જલવા વિખેરે છે. મલાઇકા અરોરાની સ્ટાઇલને લઇને કંઇ કહેવાની જરૂરત નથી. હસીનાની એક ઝલક પણ બધુ બયાં કરી દે છે. 49 વર્ષની ઉંમરે પણ તે એવા એવા લુક કેરી કરી ઘરની બહાર નીકળે છે કે યંગ અભિનેત્રીઓ પણ શરમાઇ જાય.

એકવાર ફરી મલાઇકા તેના ઘરની બહાર નીકળી તો સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી ગઇ. બ્લેક આઉટફિટમાં મલાઇકાનો જબરદસ્ત અંદાજ હાલમાં સામે આવ્યો છે. આ જોઇ ચાહકો તેની પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યા નહિ. ભલે મલાઇકા ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ ના હોય, પણ તેનો રુતબો કોઇ મોટી અભિનેત્રીથી જરા પણ કમ નથી. ફેશન ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ અને સ્ટાઇલ આઇકોન મલાઇકાની પોપ્યુલારિટી ઘણી વધારે છે.

આ જ કારણ છે કે મલાઇકા ઘણી વ્યસ્ત રહે છે અને તેને અવાર નવાર મુંબઇ કે પછી મુંબઇની બહાર ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવે છે. મંગળવારે સાંજે પણ હસીનાને એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી.આ દરમિયાન તેને જોઇને લોકો હેરાન રહી ગયા હતા. બ્લેક ટાઇટ ફિટિંગવાળા શાઇની પેન્ટ સાથે મલાઇકાએ બ્લેક સ્ટાઇલિશ બ્રાલેટ અને બ્લેક-વ્હાઇટ ફેધરવાળુ જેકેટ કેરી કર્યુ હતુ. આ સાથે અભિનેત્રીએ સિલ્વર સ્ટિલિટોસ, રિંગ્સ અને ગળામાં ગોલ્ડન ચેન પહેરી હતી.

ખુલ્લા વાળ અને સ્ટાઇલિશ ચાલ તેને વધુ ખૂબસુરત બનાવી રહી હતી. આ લુકની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા બાદ ચાહકોએ તેમની ફેવરેટ અભિનેત્રી પર ઘણો પ્રેમ લૂંટાવ્યો હતો અને ઘણી પ્રશંસા પણ કરી હતી. કેમેરા સામે પોઝ આપતા સમયે મલાઇકાના ચહેરા પર કાતિલ સ્માઇલ હતી, જે બધાને દીવાના બનાવી રહી હતી. સ્ટાઇલિશ બ્રાલેટમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતા મલાઇકા અરોરાએ પોતાનો બોલ્ડ લુક બધાને બતાવ્યો હતો.

મલાઇકા જેવી ઇવેન્ટમાં પહોંચી કે આ દરમિયાન તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ. ત્યાં ચાહકોએ મલાઇકા સાથે સેલ્ફી પણ લીધી. મલાઇકાને જોઇ કેટલાક યુઝર્સ તેને ફેશન ક્વીન પણ કહી રહ્યા છે. આ ઉંમરમાં અભિનેત્રીએ પોતાની જાતને ઘણી મેઇનટેન કરીને રાખી છે. મલાઇકાને મોડલિંગ કરતા 20 વર્ષથી પણ વધારે થઇ ચૂક્યા છે, પણ આજે પણ તે જ્યારે રેમ્પ પર ઉતરે છે તે ત્યારે હુસ્નના હજારો-લાખો જલવા વિખેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ જ કારણ છે કે આજે પણ લોકો તેને ટક-ટક નિહારતા હોય છે. મલાઇકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે પડદા પર ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. હાલમાં જ અભિનેત્રીનું ‘અન એક્શન હિરો’ ફિલ્મનું ‘આપ જેસા કોઇ…’ આઇટમ નંબર રીલિઝ થયુ છે.જેમાં આયુષ્માન ખુરાના સાથે તે ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. આ સાથે તે તેનો નવો શો લઇને આવી રહી છે, જેનું નામ છે ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’ અને આ શો 5 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina