મનોરંજન

ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને હુસ્નનો જલવો વિખેરી રહી છે મલાઈકા અરોરા, અચાનક કોઈકે ખેંચી દીધી ડ્રેસની દોરી, તસવીર થઇ વાયરલ

મલાઈકા અરોરા બોલિવૂડની એ હસીનાઓમાંથી એક છે જેનું સ્ટાઇલિંગ સેન્સ ખુબ જ જોરદાર હોય છે. હસીનાના એકથી એક જોરદાર ફોટોશૂટ વાયરલ થતા રહે છે અને તેમાં તેનું ડ્રેસિંગ સ્ટાઇલ દરેક લોકોનું મન મોહી લેતું હોય છે. મલાઈકા અરોરા બોલવૂડની એ હસીનાઓમાંથી એક છે જે તેની ફિટનેસ પર ખાસ ધ્યાન આપતી હોય છે.

તેમજ તેની આ ફિટ બોડી પર તે એવા કપડાં પહેરવામાં પાછળ નથી પડતી જે તેની ફિગરને જોરદાર ફ્લોન્ટ કરતી હોય. જયારે પણ તે કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં પહોંચતી હોય છે ત્યારે તેના કપડાંનું સિલેક્શન એવું હોય છે કે જેમાં દરેક લોકો તેની હોટનેસ જોઈને વખાણ કરવા મજબુર બની જતા હોય છે.

તેવામાં ફરી એક વખત મલાઈકા અરોરાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે જે અભિનેત્રીએ શેર કરી હતી. મલાઈકાની તે સેલ્ફીની વાત કરીએ તો તે મિરર સેલ્ફીમાં તેનો બેકલે લુક ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તેના આ લુકને કમ્પ્લીટ કરવા માટે મલાઈકાએ હેવી જવેલરી કેરી કરેલી હતી અને ગ્લોસી મેકઅપથી તેને એટ્રેક્ટિવ બનાવ્યો હતો.

લેટેસ્ટ સેલ્ફીમાં મલાઈકા ખુલ્લા વાળમાં એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી. તેની સાથે થોડું વધારે ધ્યાનથી જોઈએ તો મલાઈકાના માથા પર આઈબ્રોની વચ્ચે તેને વાગ્યાનું નિશાન દેખાઈ રહ્યું છે. જણાવી દઈએ કે અભિનેત્રીને ઠોયા દિવસો પહેલા મુંબઈમાં અકસ્માત નડ્યો હતો જેમાં તેને આંખની ઉપરના ભાગમાં થોડી ઇજા થઇ હતી અને હાલ તે એકદમ ઠીક છે.

મલાઈકા અરોરાની પાર્ટી કરતી એક થ્રોબેક તસવીર સામે આવી છે. આ તસવીરમાં મલાઈકા બેકલે ડ્રેસમાં શ્વેતા બચ્ચન સાથે પોઝ આપતી નજર આવી રહી છે. તેમજ બીજી તરફ શ્વેતાએ તે તસવીરમાં તેના રિએક્શનથી તહેલકો મચાવી દીધો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે શ્વેતા બચ્ચન મલાઈકાના ખભા પર તેનો હાથ રાખીને ડ્રેસની દોરી ખેંચી રહી છે.

મલાઈકા અરોરા આ સમયે તેના હોટ ફોટોશૂટ સાથે ઘણા ટીવી શોમાં જજ તરીકે નજર આવતી હોય છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એટલી બધી એક્ટિવ રહે છે કે તેનાથી જોડાયેલ તસવીરો અવાર નવાર વાયરલ થતી રહેતી હોય છે.