બ્લેક રંગની સ્પોર્ટ્સ બ્રા પહેરીને ફેન્સને પાગલ કરી દીધા મલાઈકાએ, જુઓ BOLD તસવીરો
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.
મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે..
મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવે છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે.
મલાઇકાએ આ વખતે બ્લેક અને વ્હાઇટ કલરનું કોમ્બિનેશન પસંદ કર્યુ હતુુ. આ કોમ્બિનેશનના તેની પાસે ઘણા એક્ટિવવેર સેટ્સ છે. મલાઇકાએ બ્લેક કલરની ટ્વિસ્ટિડ વર્કઆઉટ સ્પોર્ટ્સ બ્રા પસંદ કરી હતી અને આ તેણે Reebok થી લીધી હતી.
મલાઇકાએ વ્હાઇટ કલરના હાઇ રાઇઝ શોર્ટ્સ પસંદ કર્યા હતા, જેમાં ઇલાસ્ટિક વેસ્ટ બેલ્ટ હતો અને સાથે ડ્રો-સ્ટિંગ્સ પણ એડ કરવામાં આવી હતી.
સ્ટ્રેપ અને ડીપ કટવાળી આ બ્રૈંડેડ સ્પોર્ટ્સ બ્રાની કિંમત ઓફિશિયલ વેબસાઇટ પર 24 ડોલર્સ મેંશન છે. જે ભારતીય રકમ અનુસાર 1854 રૂપિયા થાય છે.