મનોરંજન

મલાઈકા અરોરાનો નવો જિમ લુક ખુબ જ ગ્લેમરસ છે, 10 તસ્વીરોથી નજર નહીં હટાવી શકો એ નક્કી

અભિનેત્રી મલાઈકા અરોરા મોટાભાગે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના પતિ અરબાઝ સાથેના છૂટાછેડાને લીધે તો ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે મલાઈકા લાઇમલાઈતેમાં આવી જ જાય છે.

Image Source

46 વર્ષની મલાઈકા આ ઉંમરે પણ ફિટનેસ અને સુંદરતાની બાબતમાં આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ફિટનેસની બાબતને લઈને પણ ખુબ સજાગ રહે છે.

Image Source

મલાઈકા અવાર નવાર પોતાના જિમમાં વર્કઆઉટની તસવીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. મલાઈકા પોતાના જીમની બહાર પણ સ્પોટ થાય છે.

Image Source

અમુક દિસવો પહેલા જ મલાઈકા જિમ જવા માટે ઘરેથી નીકળી ત્યારે મીડિયાના કેમેરાની નજરોમાં આવી ગઈ. તેણે બ્લેક અને નિયૉન આઉટફિટ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

મલાઈકાએ પણ મીડિયાની સામે સુંદર પોઝ આપ્યા હતા. મલાઈકાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ધડાધડ વાયરલ થઈ ગઈ હતી.

Image Source

મલાઇકા ફિટનેસની બાબતમાં ખુબ જાગરૂક માનવામાં આવે છે. તે એક દિવસ પણ જિમ જવાનું છોડતી નથી. મલાઈકાનો જીમવાળો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.

Image Source

ફિટનેંસ અને ફિલ્મોના સિવાય મલાઈકા પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બની રહે છે. જણાવી દઈએ કે મલાઈકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા છે, બંન્નેનો એક દીકરો અરહાન ખાન છે.

Image Source

મલાઈકા મોટાભાગે ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરતી જોવા મળી છે. આ સિવાય તે અમુક રિયાલિટી શો પણ હોસ્ટ કરે છે.

Image Source

મળેલી જાણકારીના આધારે મલાઈકા અરોરા તાજેતરમાં અભિનેતા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. બંન્નેએ સોશિયલ મડિયા પર એક તસ્વીર પોસ્ટ કરીને પોતાના રિલેશનને જગજાહેર કરી દીધું હતું.

Image Source

મલાઈકા અવારનવાર પોતાના કામમાંથી સમય કાઢીને અર્જુન કપૂર સાથે રજાના દિવસો વિતાવવા માટે જતી રહે છે. આટલા સમયથી એકબીજાને ડેટ કરતા હોવા છતાં અર્જુન-મલાઇકાનો હાલ લગ્ન માટેનો કોઈ જ વિચાર નથી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ