ઉફ્ફ્ફ્ફ… 47 વર્ષની મલાઈકા ભાભીએ એવી જગ્યાએ ટેટ્ટુ કરાવ્યું કે જોઈને તમે થઇ જશો લટ્ટુ- જુઓ તસવીરો
બોલિવૂડની છૈયા છૈયા ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી મલાઈકા કાયમ પોતાની સ્ટાઇલ અને ફિટનેસને લઈને ચર્ચમાં છવાયેલી રહે છે. તે કાયમ પોતાના યોગા લુકને કારણે પણ ચર્ચમાં રહે છે. પરંતુ તે હાલમાં યાગ લુક માટે નહીં પરંતુ બીજા કારણોથી ચર્ચમાં છવાયેલી છે.
View this post on Instagram
મલાઈકા કાયમ પોતાના યોગા ક્લાસની બહાર નજર આવે છે પરંતુ હાલમાં આ તસવીરો તેને યોગા લુક માટે નથી પણ આ તસ્વીરમાં મલાઈકાનું એક નવું ટૈટૂ નજર આવ્યું હતું. જે તેને પોતાની કમરના ઉપરના ભાગમાં એટલે કે રિબ્સ પર બનાવ્યું છે.

જણાવી દઈએ કે મલાઈક ગાડી માંથી ઉતરીને જીમમાં જતી હતી ત્યારે આ નવું ટૈટૂ કેમેરામાં કેદ થઇ ગયું હતું. જણાવી દઈએ કે મલાઈકાને ટૈટુનો ખુબ જ શોખ છે. તેને ઘણા ટૈટૂ કરાવેલા છે.

મલાઈકા એ આ ટૈટૂ બનાવતા એક તસવીર પણ શેર કરી હતી. આ ટૈટુમાં તમે જોઈ શકે છે કે ત્રણ ઊડતી ચકલીનું ટૈટૂ છે. આ તસવીર શેર કરતા તેને લખ્યું હતું કે ‘#ટૈટૂ નંબર 3… આઝાદ ચકલીઓ અથવા કહું ચક્લીઓનું જૂંડ’ આ તસવીરમાં મલાઈકાના ટૈટૂ આર્ટિસ્ટ ઝહીરને ડિઝાઇન બનાવતા જોઈ શકો છે.

મલાઈકાએ સૌથી પહેલા પીઠની નીચેના ભાગમાં ટૈટૂ બનાવ્યું હતું. તેને અંગ્રેજીમાં NGL લખાવ્યું હતું.
View this post on Instagram
મલાઈકાએ પોતાની આંગળી પર love લખાવ્યું છે.
View this post on Instagram
બીજી એક આંગળી પર તેને રોજરી રિંગ બનાવી છે.
View this post on Instagram
આ ઉપરાંત તેને ગાળા પર પણ એક ટૈટૂ છે.
View this post on Instagram