મનોરંજન

મલાઇકા અરોરા મુંબઇના રસ્તા પર તેના ડોગ સાથે નીકળી વોક પર, ફ્લોન્ટ કરી ફિટ અને કર્વી બોડી, જુઓ PHOTOS

૪૭ વર્ષની મલાઈકા ઓરેન્જ રંગની હોટ બ્રા પહેરીને નીકળી પડી ડોગી જોડે…જુઓ HOT PHOTOS

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અને ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. તે આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને ફિટનેસની બાબતે માત આપે છે. મલાઇકા ફિટનેસ ફ્રીક છે. તે અવાર નવાર તેની ફિટનેસ અને તેના લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. હાલ પણ તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

Image source

મલાઇકા અરોરાને ઘણીવાર જિમ, યોગા ક્લાસ કે મુંબઇના રસ્તા પર સ્પોટ કરવામાં આવી હતી. પેપરાજી પણ તેની તસવીરોને કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. મલાઇકા તેના જિમ લુકને લઇને પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

Image source

મલાઇકા અરોરાને મુંબઇના રસ્તા પર તેના ડોગ સાથે મોર્નિંગ વોક કરતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે શોર્ટ્સમાં જોવા મળી હતી. તેણે તે સાથે સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી.

Image source

મલાઇકાએ ઓરેન્જ અને લાઇટ પિચ શેડના કપડા પહેર્યા હતા. આ સિંપલ લુકમાં પણ અદાકારા એટ્રેક્ટિવ લાગી રહી હતી. તેણે આ સાથે બ્રાઇટ કલરના સ્લિપર્સ કેરી કર્યા હતા.

Image source

મલાઇકા આ લુકમાં તેની ફિટ બોડીને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. ઘણીવાર મલાઇકાને મોર્નિંગ વોક પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે અને આ દરમિયાન તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે.

Image source

મલાઈકાએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના ઘણા યોગ વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. જેમાં તે હેલ્થથી જોડાયેલા અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરતી જોવા મળી રહી છે. અને હવે ફરી એકવાર તેને આ કોરોના મહામારીના કપરા સમય દરમિયાન એક ખાસ વીડિયો શેર કર્યો છે.

Image source

વીડિયોની અંદર મલાઈકા સ્વસ્થ ફેફસા માટે અનુલોમ વિલોમ યોગ આસાન કરતી નજર આવી રહી છે. તેને જણાવ્યું છે કે કેવી રીતે દરેક કોઈએ આને ટ્રાય કરવું જોઈએ. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Image source

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કર્ફયુ લગાવવામાં આવ્યો હતો અને તેને કારણે સેલેબ્રિટીઓ પણ પોતાના ઘરમાં જ હતા. આ દરમિયાન મલાઈકા અરોરા પોતાના ડોગને લઈને મોર્નીગ વૉક ઉપર નીકળી હતી. મલાઈકા અરોરાને આ બાબતે લોકોએ ટ્રોલ કરી હતી.  મલાઈકા પોતાના ડોગ કેસ્પરને લઈને નીકળી હતી. પરંતુ કરફ્યુની વચ્ચે મલાઈકાનું આ રીતે બહાર નીકળવું લોકોને ગળે ના ઉતર્યું.

Image source

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો તેની આ વાતને લઈને ટ્રોલ કરવા લાગી ગયા હતા. મલાઈકા પોતાના ડોગ કેસ્પર સાથે મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેણે કોરોનાને કારણે સાવચેતી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

Image source

મલાઈકાએ આ દરમિયાન બ્લેક ટી શર્ટ અને ટાઈટ્સ પહેર્યા હતા. તેને જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે મોર્નિંગ વૉક ઉપર આવી હતી. ઘણા યુઝર્સ દ્વારા તેની તસવીરો ઉપર તેને ખરી ખોટી સંભળાવી. એક યુઝર્સે લાખ્યું કે, “આ શું છે ? સરકારે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે કોઈને પણ કારણ વગર ઘરની બહાર ના નીકળે અને આ સેલેબ્સ…”

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

હાલમાં જ મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આ મહામારી બાદ તેની ઠીક થવાની જર્નીને દર્શાવી હતી. મલાઇકાએ તેના ટ્રાંસફોર્મેશનની તસવીર શેર કરી હતી, જેમાં તે બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં તેના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Moviez Adda (@moviezadda)