મનોરંજન

48ની ઉંમરમાં ચઢ્યો મલાઇકા પર હોટનેસનો ખુમાર, એવું ગાઉન પહેર્યું કે ફેન્સની આંખો ફાટી ગઈ….

સ્ટાઈલ હોય કે ફિટનેસ, મલાઈકા અરોરા તેના ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. જ્યારે ફેશનની વાત આવે છે, તો મલાઈકા હંમેશા બોલ્ડ પસંદગીઓ કરે છે. મલાઈકા ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. આ સિવાય તેની ફેશન સેન્સ પણ અદભૂત છે.મલાઈકા અરોરા તેની હોટનેસ માટે જાણીતી છે. પોતાને ફિટ રાખવા માટે મલાઈકા યોગ્ય ડાયટ અને વર્કઆઉટને ફોલો કરે છે. તે ઘણીવાર જીમમાં જતી પણ સ્પોટ થાય છે. મલાઈકા જે પણ પહેરે છે તેને સારી રીતે કેરી કરે છે. તેની ફેશન સેન્સના વારંવાર વખાણ થાય છે.

તાજેતરમાં જ મલાઈકાએ એક ફેશન શોમાં પોતાની આવી જ સ્ટાઈલ બતાવી. આ ઈવેન્ટની મલાઈકાની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે, જે હાલ હંગામો મચાવી રહી છે. મલાઈકા અરોરાએ ફેશન ઇવેન્ટના ચોથા દિવસે ફેશન ડિઝાઈનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન મલાઈકા અરોરાએ ખાસ અંદાજમાં રેમ્પ વોક કરીને જનમેદની લૂંટી લીધી હતી. મલાઈકાએ ફેશન શોમાં એન્ટ્રી કરતાં જ બધાના શ્વાસ થંભી ગયા હતા.

આ દરમિયાન અભિનેત્રીની ક્યૂટ સ્ટાઈલએ સૌના દિલ જીતી લીધા હતા.અભિનેત્રીએ સુંદર બ્લેક આઉટફિટમાં રેમ્પ પર પોતાનો જાદુ ચલાવ્યો હતો. થાઈ હાઈ સ્લિટ બ્લેક બોડી-હગિંગ ગાઉનમાં તે એકદમ ક્વીન લાગી રહી હતી. ઈવેન્ટમાં મલાઈકાએ બ્લેક કલરનો સી-થ્રુ ડ્રેસ પહેર્યો હતો. સ્ટાઇલિશ ડ્રેસમાં મલાઈકા પોતાની સ્ટાઈલથી ઈવેન્ટનું ગૌરવ બની ગઈ હતી. તેને હાઈ હીલ્સમાં રેમ્પ વોક કરતી જોઈને કોઈ તેના પરથી નજર હટાવી શક્યું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Malaika mam (@fanclub_malaikaarora)

મલાઈકાને જોઈને મને એમ જ કહેવાનું મન થાય છે કે 48 વર્ષની ઉંમરમાં પણ કોઈ આટલુ સુંદર અને બોલ્ડ કેવી રીતે હોઈ શકે. ફેશન ઈવેન્ટમાં મલાઈકા અરોરાએ એવી ધૂમ મચાવી કે તેનો વીડિયો દરેક જગ્યાએ શેર થવા લાગ્યો. મલાઈકાના સ્વેગને જોઈને ફેન્સ એકથી વધુ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 48 વર્ષની છે પણ 30 વર્ષની દેખાઈ રહી છે. ત્યાં બીજાએ કહ્યું- મલાઈકા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

મલાઈકાને ડીપ નેક ડ્રેસમાં જોઈને તેના એક ફેને લખ્યું, જલવો. મલાઇકાની સ્ટાઇલ અને તેના ડ્રેસ સિવાય તેની ફિટનેસ પર પણ બધાની નજર હતી. ચાહકો જાણવા માંગે છે કે મલાઈકા શું ખાય છે જેથી તે આટલી ફિટ છે. મલાઈકાની ફિટનેસનું રહસ્ય માત્ર મલાઈકા જ કહી શકે છે. તમને જણાવી દઈએ કે મલાઈકા પોતાનું ઘણું ધ્યાન રાખે છે. તે સારા આહારની સાથે દરરોજ વર્કઆઉટ કરે છે.

પર્સનલ લાઇફની વાત કરીએ તો, મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને થોડા સમય પહેલા જ વેકેશન પરથી પરત ફર્યા હતા. મલાઈકા અરોરા અર્જુન કપૂરના જન્મદિવસ પર લવ ઓફ સિટી પેરિસ ગઈ હતી. ત્યાંથી બંનેએ પોતાની તસવીરો પણ શેર કરી હતી. ઘણીવાર કપલ એકસાથે લંચ ડેટ કે ડિનર ડેટ પર સ્પોટ થાય છે.

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. આ તસવીરોમાં મલાઈકા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકાનો હોટ અંદાજ ચર્ચામાં છે. ચાહકો પણ મલાઈકાને આ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે. મલાઈકા પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Indiacelebs (@indiacelebs)

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે. હાલમાં મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકા વરસાદમાં રસ્તા પર દોડતી જોવા મળે છે. સલમાન ખાનના ભાઈ એક્ટર અને ડિરેક્ટર અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

થોડા દિવસો પહેલા અર્જુનના જન્મદિવસ પર કપલ ક્વોલિટી ટાઈમ વિતાવવા પેરિસ પહોંચ્યુ હતુ. અર્જુન અને મલાઈકા ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.