મનોરંજન

માઇક્રો મિની શોર્ટ્સ પહેરી નીકળી મલાઇકા અરોરા, તો પેપરાજીની લાગી ગઇ તસવીરો લેવા માટે લાઇનો

ટૂંકી ટૂંકી ચડ્ડી જોતા જ ફેન્સ થયા ઘાયલ, 47 વર્ષે પણ આવો જલવો પાથર્યો- જુઓ PHOTOS

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

કર્વી ફિગરની માલકિન મલાઇકા અરોરા એ હસીનાઓમાંની એક છે, જે તેની હાઇટ અને પર્સનાલિટીને કોન્ફિડન્સ સાથે ફ્લોન્ટ કરે છે. આ જ કારણ છે કે તે વધારે એવા આઉટફિટમાં સ્પોટ થાય છે જે કંઇ પણ કહ્યા વગર તેના સ્ટાઇલ સ્ટેંટમેન્ટને બયાં કરે છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.જયારે મલાઇકાને મુંબઇના બાંદ્રામાં યોગા ક્લાસથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન અભિનેત્રીએ એવો આઉટફિટ પસંદ કર્યો હતો જેમાં તેની પતલી કમર હાઇલાઇટ થઇ રહી હતી અને એટલું જ નહિ અભિનેત્રીનો લુક પણ ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો.

યોગા સેશન માટે મલાઇકાએ વ્હાઇટ બ્રાલેટ ટોપ પહેર્યુ હતુ, જેની બેકમાં X ડિઝાઇન બનેલી હતી. ત્યાં બોલ્ડ લુકિંગ અપર સાથે અભિનેત્રીએ પ્રિંટેડ શોર્ટ્સ કેરી કર્યા હતા. મલાઇકાએ એથલીઅર લુક સાથે નો મેકઅપ લુક અપનાવતા વાળને મેસી બનમાં બાંધેલા હતા. જેની સાથે સેફ્ટી માટે બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by MirchiBomb.com (@bollywood.magazine)