મનોરંજન

હોળી પર મલાઇકા અરોરાનો કલરફુલ અંદાજ થયો વાયરલ, પ્રેમી અર્જુન માટે તૈયાર થઇ મલાઈકા? જુઓ

હોળી પર મલાઇકાએ આપી KISS, આ નવી તસવીરો જોઈને એક્સ દેવર સલમાન ખાન પણ ચોંકી જશે

બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર તેના લુકને લઇ ચર્ચામાં હોય છે, ત્યારે તેને ઘણીવાર જીમ, યોગા ક્લાસ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ હંમેશા તૈયાર જ હોય છે. તેનો જીમ લુક હોય કે કોઇ પાર્ટીનો લુક તેને લઇને તે હંમેશા ચર્ચામાં જ રહે છે.

હાલાં જ મલાઇકા અરોરાએ હોળીના ખાસ અવસર પર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે કલરફુલ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો પણ મલાઇકાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઇકાએ જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ રંગીન અને કુલ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે હોળી પર જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે. તેણે કલરફુલ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. સોફા પર તેણે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી તસવીર ક્લિક કરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઇકા અરોરાએ હોળીના એક દિવસ પહેલા ચાહકોને શુભકામના આપી હતી. તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેની બેક સાઇડ ફ્લોન્ટ કરતી જોવા મળતી હતી.