મનોરંજન

કરોડોની રેન્જ રોવરથી લઈને ટોયોટા સુધી, આ ગાડીઓની માલિકણ છે મલાઈકા અરોરા

આવી મોંઘીદાટ ગાડીઓ ફેરવે છે સલમાનની એક્સ ભાભી, જુઓ

પોતાની લાઈફ સ્ટાઇલ અને અર્જુન કપૂર સાથેના અફેરને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. ભલે મલાઇકા અત્યારે ફિલ્મોથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં રહેવાનું પસંદ કરે છે.

Image source

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે.મલાઈકા અરબાઝ ખાનથી અલગ થયા બાદ અર્જુન કપૂર સાથેના અફેરને લઇને ચર્ચામાં આવતી રહે છે.

Image source

મલાઈકા અરોરા તેનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે. તે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. જે સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે. મલાઈકાનું ટ્રેન ઉપર ‘છૈયા-છૈયા’વાળો ડાન્સ બધાને પસંદ છે.

Image source

આજે મલાઈકાને ઈન્ડસ્ટ્રીઝમાં 22 વર્ષ થઇ ગયા છે. મલાઈકાની લાઈફ સ્ટાઇલ પણ બેહદ જબરદસ્ત છે. મલાઈકાના ગેરેજમાં મોંઘી ગાડીઓ છે. આવો જાણીએ તેના વિષે.

1.Range Rover LWB Autobiography

Image source

રેન્જ રોવર મોંઘી SUV ગાડી પૈકી એક છે. તેની કિંમત 2.51 કરોડ રૂપિયા છે.

2.Toyota Innova Crysta

Image source

મલાઈકા રેન્જ રોવર પહેલા સફેદ રંગની Toyota Innova Crysta ચલાવતી હતી. આ ગાડીની કીંમત 16 લાખ રૂપિયા છે.