મનોરંજન

અર્જુન સાથે રજાના દિવસો વિતાવવાની ખબરો પર સામે આવી મલાઈકાની નવી તસ્વીર, જોઈને ચકિત થઇ જશો

અભિનેત્રી મલાઈકા અરોરા ક્યારેક પોતાની ફેશનને લઈને તો ક્યારેય અભિનેતા અર્જુન કપૂર સાથેની રિલેશનશિપને લઈને ચર્ચામાં બની રહે છે.એવામાં તાજેતરમાં જ અર્જુન-મલાઈકાને એરપોર્ટ પર એકસાથે જોવામાં આવ્યા હતા જેના પરથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંન્ને વેકેશન માટે ગયા છે.એવામાં મલાઈકાની એક નવી તસ્વીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

View this post on Instagram

#malaikasmondaymotivation ….. find ur happy place n cherish it ….

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

તસ્વીરમાં મલાઈકાનો અંદાજ,સ્ટાઇલ અને તેનો લુક ખુબ જ સુંદર અને વખાણ કરવા લાયક છે.આ સિવાય તસ્વીરમાં મલાઈકાનો પોઝ પણ એકદમ જોરદાર લાગી રહ્યો છે.અમુક જ સમય પહેલા શેર કરવામાં આવેલી મલાઈકાની તસ્વીર પર લાઇક્સ અને કમેન્ટની લાઈન લાગી ગઈ છે.

View this post on Instagram

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે મલાઈકાની આ તસ્વીર માલદીવમાં લેવામાં આવી છે.એવામાં એવું કહી શકાય કે મલાઈકા વેકેશન માટે ફરીથી માલદીવ ગયેલી છે કે પછી તેણે પોતાના આગળના વેકેશનની તસ્વીર અત્યારે શેર કરી છે. તસ્વીરમાં મલાઈકા કાળા રંગના ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. સિમ્પલ હેર સ્ટાઈલની સાથે તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે.

View this post on Instagram

#unseenpic @travelandleisureindia , pic shot by @rohanshrestha ,#stylist @tanghavri #muah @mehakoberoi #maldives @ektakauroberoi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ તસ્વીરની ખાસ વાત એ છે કે તેને રોહન શ્રેષ્ઠા દ્વારા ક્લિક કરવામાં આવેલી છે. જણાવી દઈએ કે અમુક સમય પહેલા બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સાથે રોહનનું નામ જોડવામાં આવી રહ્યું હતું.

જણાવી દઈએ કે તાજેતરમાં જ મલાઈકાએ ડાન્સ ઇન્ડિયા ડાન્સ-7 માં જજ ના સ્વરૂપે એન્ટ્રી કરી હતી. જો કે મલાઈકાએ પોતાના અને અર્જુનના લગ્ન પર કહ્યું હતું કે હાલ તો તેઓ લગ્ન વિશે કોઈ જ વિચાર નથી કરી રહ્યા, અને જો આવું થશે તો તેઓ જાતે જ તેનો ખુલાસો કરી દેશે.

View this post on Instagram

जुस्तजू को शाखों से लरज़ा हैं ख्वाइशों के पते हवा ने राग छेड़ा है मौसम ए इश्क़ वाला कोई जादू है के तिसलिम जो घुला है कोई आज इस शहर में हर तरफ इक ही शोर है आम कि ज़र्रे ज़र्रे में ज़ाहिर है ‘रूह ए ख़्वाबिदा’ मलायका है जिसका नाम Showstopper for Tanu Vohra’s Fashion Show held at Ludhiana Ensemble – @tanuvohraofficial Jewelery – @kundanjewellersludhiana Hnm – @meghnabutanihairandmakeup

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની પહેલા પણ મલાઈકાએ ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેણે બ્લુ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

View this post on Instagram

जुस्तजू को शाखों से लरज़ा हैं ख्वाइशों के पते हवा ने राग छेड़ा है मौसम ए इश्क़ वाला कोई जादू है के तिसलिम जो घुला है कोई आज इस शहर में हर तरफ इक ही शोर है आम कि ज़र्रे ज़र्रे में ज़ाहिर है ‘रूह ए ख़्वाबिदा’ मलायका है जिसका नाम Showstopper for Tanu Vohra’s Fashion Show held at Ludhiana Ensemble – @tanuvohraofficial Jewelery – @kundanjewellersludhiana Hnm – @meghnabutanihairandmakeup

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ સિવાય મલાઈકાએ પોતાના દીકરા અરહાન અને પૂર્વ પતિ અરબાઝ ખાનના બાળપણની તસ્વીરને પોસ્ટ કરતા લખ્યું હતું કે,”અરહાન તું એકદમ તારા પિતાની ઝેરોક્ષ કોપી છે”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks