મલાઇકાએ ઉજાગર કર્યુ તેનું બેડરૂમ સીક્રેટ, બેડરૂમમાં મલાઇકાને આવી રીતે આવે છે મજા અને તેેને ગમે છે આ પોઝિશન

કરીના કપૂર બાદ મલાઇકા અરોરાએ ખોલ્યુ બેડરૂમ સીક્રેટ, બોલી- આવું કરવાથી ઘણી મજા…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા તેની ફિટનેસને લઇને  ખૂબ જ ચર્ચામાં રહે છે. તે બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક છે

અને તે આજે આ ઉંમરે પણ ઘણી યુવા અભિનેત્રીઓને માત આપે છે. મલાઇકા અરોરાને અવાર નવાર જિમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે

અને તે હંમેશા તેની કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. મલાઇકા ઘણીવાર તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે મલાઇકાનું એક જૂનું ઇન્ટરવ્યુ ખૂબ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં તે ખુલીને તેના બેડરૂમ સીક્રેટ્સ પર ચર્ચા કરી રહી છે.

નેહા ધૂપિયા સાથે એક ઇન્ટરવ્યુમાં મલાઇકાએ બેબાકી જવાબ આપ્યા હતા. મલાઇકાએ કહ્યુ કે તેને બિયર્ડવાળા છોકરા પસંદ છે. જેનું સેંસ ઓફ હ્યુમર સારુ હોય. આટલું જ નહિ અભિનેત્રીએ એ પણ જણાવ્યુ કે તેને દરમિયાન કઇ Pos પસંદ છે.

નેહાએ મલાઇકાનેે પૂછ્યુ કે તેને કેવા છોકરા પસંદ છે, તો આ સવાલનો જવાબ આપતા મલાઇકાએ જણાવ્યુ કે તેને બિયર્ડ બોય્ઝ પસંદ છે અને તેનું સેંસ ઓફ હ્યુમર સારુ હોવું જોઇએ.

આ સાથે જ મલાઇકાએ બેડરૂમ સીક્રેટ્સ પર વાત કરતા એવી એવી વાતો જણાવી કે લોકો હેરાન રહી ગયા. નેહાએ તેને પૂછ્યુ કે, તમારી ફેવરિટ Pos કઇ છે ? આ પર મલાઇકાએ કહેયુ, મને ઉપર રહેવું પસંદ છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે તેના લુક્સ, સ્ટાઇલ અને ફિટ બોડીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે યોગાના વીડિયોઝ પણ શેર કરતી રહેતી હોય છે.

મલાઇકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને અવાર નવાર સાથે સ્પોટ થતા હોય છે. વર્ષ 2019માં મલાઇકા તેના આ રિલેશનને ઓફિશિયલ પણ કરી ચૂકી છે. બંને તેમના રિલેશનને લઇને ખૂબ ચર્ચામાં પણ રહેતા હોય છે.

Shah Jina