47 વર્ષની મલાઈકા ભાભીએ ગોવામાં પાથર્યો હુસ્નનો જાદુ, 7 કાતિલ તસવીરો મૂકીને મચાવી સનસની
અભિનેત્રી મલાઈકા અરોરા અને તેનો પ્રેમી અર્જુન કપૂર હાલ રજાઓ માણવા માટે ગોવામાં પહોંચ્યા છે. જ્યાં તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાલ મલાઈકાની હોટ તસવીરો સામે આવી છે જેમાં તે ગ્રીન રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે.

મલાઈકાની હોટ તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન પણ વધારી રહી છે. મલાઈકા પોતાના બોલ્ડ અંદાજમાં તસ્વીર ક્લિક કરાવવાનો એક પણ મોકો ચૂકતી નથી. 47 વર્ષની મલાઈકા સ્વિમિંગ પુલની અંદર ગ્રીન રંગની મોનોકીનીની અંદર કાતિલ લાગી રહી છે. મલાઈકાની આ તસવીરો જોઈને ચાહકોના પણ હોશ ઉડી રહ્યા છે.

આ ઉપરાંત મલાઈકાની બીજી એક તસ્વીર પણ વાયરલ થઇ રહી છે જેમાં તે કરણ જોહર અને બહેન અમૃતા સાથે પોઝ આપતા નજર આવી રહી છે. ચાહકો મલાઈકાની આ તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મલાઈકા નવા વર્ષની ઉજવણી કરવા માટે પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવા પહોંચી છે. ગોવામાં તે પોતાની બહેન અમૃતા અરોરા અને શકીલ લદાકના આલીશાન વિલામાં રોકાઈ છે.

અર્જુન કપૂરે પણ આ વિલાની ખુબ જ પ્રસંશા કરી છે અને પોતાની પોસ્ટ તેમજ સ્ટોરીની અંદર ઘણી તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
મલાઈકાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પુલ કિનારે યોગા કરતા અને હોટ અંદાજમાં પોઝ આપતી કેટલીક તસવીરો પણ શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. અનલોક થતા જ બોલીવુડના ઘણા કલાકારો રજાના દિવસો વીતાવવા માટે દેશ-વિદેશમાં જતા દેખાઈ રહ્યા છે.એવામાં બોલીવુડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા પણ પરિવાર સાથે ગોવા વેકેશન માણવા માટે પહોંચી છે.

મલાઈકા હાલના સમયમાં ગોવામાં છે અને તેણે ખાસ રીતે ક્રીસમસ પાર્ટીની ઉજવણી પણ ગોવામાં જ કરી હતી. મલાઈકાની સાથે તેની બહેન અમૃતા અરોરા, તેનો મિત્ર સર્વેશ શશી અને અર્જુન કપૂર પણ છે.

મલાઇકાએ પોતાની ગોવા વેકેશનની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર અને સ્ટોરી પર શેર કરી હતી. જેમાં અમુકમાં તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી તો અમુકમાં તે સ્વિમિંગપુલના કિનારે યોગા કરતી પણ જોવામાં આવી છે.

દરેક તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે પણ સૌથી વધારે દર્શકોનું ધ્યાન મલાઇકાની ગ્રીન બિકીનીવાળી તસ્વીર પર ખેંચાયું હતું. મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના અફેરની ચર્ચાઓ જગ જાહેર છે. સલમાનના ભાઈ અરબાઝ સાથે ડિવોર્સ લીધા બાદ મલાઈકા અર્જુન કપૂરને પોતાનું દિલ આપી બેઠી છે. જેની ખુલ્લેઆમ જાહેરાત પણ મલાઈકાએ કરી લીધી છે. પોતાના પ્રેમને સ્વીકાર્ય બાદ મલાઈકા અને અર્જુન ઘણી બધી જગ્યાએ સ્પોટ થતા જોવા મળે છે.
View this post on Instagram
હાલમાં જ આ કપલ ગોવાની અંદર પોતાની રજાઓ મનાવી રહ્યું છે. ગોવાની અંદર મલાઈકાની બહેન અમૃતા અરોડા અને તેના પતિ શકીલ લદાકના ઘરમાં તેઓ રોકાયા છે. તેમના આ આલીશાન વિલાની કેટલીક તસવીરો પણ બંનેએ શેર કરી છે. જે જોઈને તમે પણ જોતા જ રહી જશો.
View this post on Instagram
અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા એક અભિનેત્રીની સાથે સાથે ડાન્સર પણ છે અને તે ઘણી ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરી ચુકી છે. મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનના સિવાય પોતાના સ્ટાઈલિશ લુકને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.
View this post on Instagram
મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ મલાઈકાએ પોતાની તસ્વીર ઇન્સ્ટા પર શેર કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે.
View this post on Instagram
મલાઈકાએ આ તસ્વીરમાં સફેદ ડ્રેસ પહેરી રાખ્યો છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. કાનમાં પહેરેલી ગોલ્ડન ઈયરરિંગ અને લાલ લિપસ્ટિક તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે. મલાઇકાની આ તસ્વીર સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ ગઈ છે. અમુક જ કલાકોમાં તેની તસ્વીર પર પાંચ લાખથી પણ વધારે લાઇક્સ આવી ગઈ છે.
View this post on Instagram
ફેશન અને ફિટનેસ ક્વિન મલાઈકા અરોડા આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. તે ઘણી જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે અને આ દરમિયાન તે ખબરપત્રીઓના કેમેરાની નજરમાં પણ આવી જાય છે સાથે તે ફોટોગ્રાફરને પોતાના સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપવાનું પણ નથી ચૂકતી.
View this post on Instagram
હાલ મલાઈકા એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી. જ્યાં તેનો સ્ટાઈલિશ અને શાનદાર લુક જોવા મળ્યો જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સાથે તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.
View this post on Instagram
પોતાના એરપોર્ટ લુક માટે મલાઈકાએ ગ્રે સ્પોર્ટ્સ બ્રાની સાથે હાઈ વેસ્ટ ડેનિમ જીન્સ પહેર્યું હતું. જેને આકર્ષક લુક આપવા માટે તેને સફેદ શર્ટ પણ કેરી કર્યું હતું.
View this post on Instagram
મલાઈકાના હાથમાં જે ઓરેંજ કલરનું બેગ જોવા મળી રહ્યું છે તે પણ ખુબ જ આકર્ષક છે. આ ઓરેન્જ રંગનું બેગ ગુચી કંપનીનું છે. જે મલાઈકાના હાથમાં ખુબ જ સુંદર લાગી રહ્યું છે.