ચિત્તા રંગની બિકીનીમાં અર્જુનની પ્રેમિકા મલાઈકાને જોતા જ આંખો ડૂલ થઇ જશે, જુઓ PHOTOS

બોલીવુડમાં ફિટનેસ ક્વિન તરીકે જાણીતી બનેલી અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફેશનસેન્સના કારણે પણ જાણીતી છે, મલાઈકા અરોરાનો હોટ અંદાજ ચાહકો પણ ખુબ જ પસંદ આવે છે. એ ભલે પછી જિમ લુકમાં જલવો વિખેરતી હોય કે પછી ટ્રેડિશનલ કપડાંની અંદર હોટનેસનો તડકો લગાવતી હોય.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

હાલ મલાઈકાની કેટલીક શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં તેનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં 48 વર્ષની મલાઈકા પણ આજની યુવા અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી દેખાય છે. તેની ફેશનની આજની યુવતીઓ પણ ફેન છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ત્યારે હાલમાં મલાઈકાએ ખાસ ડ્રેસ પહેરી અને ચાહકોને દીવાના બનાવી દીધા છે. મલાઈકા અરોરાએ લેપર્ડ પ્રિન્ટનો હોટ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. તેને જેવા જ તેના આ નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી તેવી જ ઇન્ટરનેટ ઉપર આગ લાગી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાને લેપર્ડ પ્રિન્ટ ડ્રેસમાં જોઈને તેના ચાહકો પણ તેના દીવાના બની ગયા હતા. મલાઈકાને આ તસવીરોમાં જોઈને કોઈએ હોટ કહી તો કોઈએ કહ્યું કે આ તસવીરોએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર  આગ લાગાવી દીધી છે. આ તસવીરો ઇન્ટરનેટ ઉપર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાને તેની બોડી ઉપર કેવા કપડાં ફિટ બેસે છે અને ક્યાં કપડામાં તે વધારે સુંદર લાગે છે તે વાતનો અંદાજ તેને છે અને તેના કારણે જ તેને લેપર્ડ એનિમલ પ્રિન્ટ પસંદ કર્યું, જે તેના ઉપર ખુબ જ સુંદર લાગી રહ્યુ હતું. દર બે મહિને તેના કોઈને કોઈ કપડાં ઉપર આ પ્રિન્ટ અચૂક જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાને આ ડ્રેસમાં જોઈને ચાહકોએ તો તેને શેરની પણ કહી દીધું હતું. કુલ મળીને મલાઈકાનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. મલાઈકા હમણાં જ તેને બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે માલદીવમાં રજાઓ મનાવીને આવી છે. ત્યાંથી પણ તેને સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

Niraj Patel