47 વર્ષની મલાઈકા ફરી એકવાર બૂયટીફુલ કપડામાં સ્પોટ થઇ, ૭ તસવીરો જોઈને ફેન્સના મનમાં લડ્ડુ ફૂટી ગયા
બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોડા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. જિમની બહાર, યોગા ક્લાસની બહાર કે પછી વૉક દરમિયાનની માલિકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
મલાઈકા નોર્મલ અંદાજ કરતા તેનો જિમ લુક વધારે વાયરલ થાય છે, ફોટોગ્રાફરો પણ તેની દરેક અદાને પોતાના કેમેરામાં કેપ્ચર કરતા હોય છે ત્યારે આ દરમિયાન જ મલાઈકાની વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર તેના સ્ટ્રેચ માર્ક્સ નજર આવી ગયા હતા.
મલાઈકા બાંદ્રાના યોગા કલાસની બહાર જયારે નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફરે તેની તસવીરો કેમેરામાં કેદ કરી હતી. જે હાલ ચર્ચાનો વિષય બની છે.
આ તસવીરોના કારણે જ મલાઈકા સોશિયલ મીડિયામાં ફરીથી ટ્રોલ થવા લાગી ગઈ. કારણ કે આ તસ્વીરોમાં મલાઈકાના સ્ટ્રેચ માર્ક્સ દેખાઈ આવતા હતા. જેને જોઈને ચાહકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા હતા.
બોલીવુડના પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે જેના ઉપર કેટલાક લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે. “પેટથી ફિટનેસનું રહસ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” તો કોઈનું કહેવું છે કે “પ્લાસ્ટિકની દુકાન”
View this post on Instagram
તો આ ઉપરાંત ઘણા ચાહકો મલાઈકાના આ લુક અને ફિટનેસની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે. ઘણા લોકો મલાઈકાના ટ્રોલર્સને જવાબ આપતા પણ જોવા મળી રહ્યા છે.
આ પહેલા પણ મલાઈકા પોતાના પ્રેગ્નેન્સીના સ્ત્ર્ચ માર્ક્સને લઈને ત્યારે પણ ચર્ચામાં આવી હતી જયારે તેને થળોએ મહિના પહેલા પોતાની રજાઓ માણતી તસવીરો શેર કરી હતી, જેમાં પણ તેના સ્ટ્રેચ માર્ક્સ દેખાઈ રહ્યા હતા.
મલાઈકા ત્યારે માલદીવ પહોંચી હતી અને આ હોલીડે દરમિયાન તેને કેટલીક તસવીરો શેર કરી હતી. એ તસ્વીરોમાં તે ખુબ જ કોન્ફિડેન્ટલી તેને બતાવતા જોવા મળી હતી. મલાઈકાની આ હિંમતની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પ્રસંશા પણ થઇ હતી.