મનોરંજન

ફરી એકવાર જિમની બહાર સ્પોટ થઇ મલાઈકા અરોડા, આ વખતે જોવા મળ્યો કંઈક અલગ જ અવતાર, જુઓ તસવીરો

47 વર્ષની મલાઈકા ભાભીએ બહાર એવું ટીશર્ટ પહેર્યું કે તસવીરો જોઈને ફેન્સ બોલ્યા ઉફ્ફ્ફ…

હંમેશા લાઈમાં લાઇટમાં રહેનારી અને ફોટોગ્રાફર પણ જેની એક અદા કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે એવી અભિનેત્રી મલાઈકા અરોડાનો એક નવો જ અંદાજ હાલ સામે આવ્યો છે. જેમાં જિમની બહાર મલાઈકા સ્પોટ થયેલી જોવા મળે છે.

ફિટનેસ માટે હંમેશા ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડાનો આ જિમની બહારનો લુક ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

બાંદ્રાની અંદર મલાઈકા જિમની બહાર સ્પોટ થઇ ત્યારે ત્યાં રહેલા ફોટોગ્રાફરે પણ મલાઈકાની ઘણી બધી તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

મલાઈકા જિમમાંથી જયારે બહાર નીકળી ત્યારે તે ફોન ઉપર કોઈ સાથે વાત કરી રહી હતી. છતાં પણ તેને સામે ઉભેલા ફોટોગ્રાફરને પણ ઇગ્નોર ના કર્યા.

મલાઈકાએ આ દરમિયાન ગ્રે કલરનું ટ્રેક અને સફેદ ટી શર્ટ પહેરી હતી, તો કોરોનાને ધ્યાનમાં રાખીને તેને  ચહેરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યું હતું. તેના એક હાથ દ્વારા તે ફોન ઉપર વાત કરી રહી હતી તો બીજા હાથમાં પાણીની બોટલ હતી.

સોશિયલ મીડિયાની અંદર મલાઈકાની ઘણી તસવીરો છવાયેલી રહેતી હોય છે. તે વૉક દરમિયાન અને યોગા ક્લાસની બહાર પણ સ્પોટ થાય છે.

થોડા સમય પહેલા જ નવા વર્ષની ઉજવણી કરવા માટે મલાઈકા પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવા પણ ગઈ હતી.

ગોવામાંથી પણ મલાઈકાએ ઘણી તસવીરો શેર કરી હતી. કેટલીક તસ્વીરોમાં તો મલાઈકા સ્વિમિંગ પુલમાં અને બહાર યોગા કરતી પણ જોવા મળી હતી.