મનોરંજન

બૉલીવુડ ચર્ચિત પ્રેમી પંખીડા મલાઈકા અને અર્જુને હોટેલમાં વેલેન્ટાઇન ડેની કર્યો સેલિબ્રેટ, જુઓ

હાલમાં જ લોકોએ તેના પ્રેમના તહેવાર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં બૉલીવુડ સેલેબ્સ પણ પાછળ રહ્યા ના હતા. બોલિવુડના સેલેબ્સ તેના વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનની તસ્વીર છુપાવતા હોય છે. પરંતુ બોલીવુડની ચર્ચિત કપલે વેલેન્ટાઈન ડે ની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

મલાઈકા અર્જુને બહુ જ સરસ ટેબલ સેન્ટરપીસની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર હોટેલના રૂમની છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, ચોકલેટ ડીપ સ્ટ્રોબેરી પણ જોવા મળી રહી છે. મલાઈકા અને અર્જુને બંનેએ આ તસ્વીરને તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor FC USA (@arjunkusafc) on

જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુને તેના રિલેશનને જૂનમાં પબ્લિક કર્યો હતો. મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

તો બીજી તરફ અર્જુન કપૂરે પણ મલાઈકાના બર્થડે પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં કિસ કરતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

આ બાદ નવા વર્ષ પર મલાઈકા અને અર્જુને નવું વર્ષ સાથે વિતાવ્યું હતું. મલાઈકાનો પરિવાર પણ તેની સાથે હતો. બધાએ નવા વર્ષનું સ્વાગત ગોવામાં કર્યું હતું. આ તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. મલાઈકા અર્જુનને કિસ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું અફેર ચર્ચામાં હતું. બંને તરફથી હજુ કોઈ ઓફિશિયલ એનાઉસમેન્ટ કરવામાં નથી આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

મલાઈકાએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તે ગુલાબના ફૂલના ખુબસુરત બુકે સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે, અર્જુને અને મલાઈકાની ફેમિલી મલાઈકાના દીકરા સાથે આઉટિંગ પર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અલગ થઇ ગયા છે. બંનેને એક દીકરો પણ છે. અરબાઝ તેની જિંદગીમાં ઘણો આગળ વધી ચુક્યો છે. અરબાઝ ખાન મોડેલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.