મલાઈકા અરોરાએ વેલેન્ટાઈન ડે પર અર્જુન કપૂરની બાહોમાં મેળવી શાંતિ અને એવું કઈંક કહ્યું કે ચોંકી ઉઠ્યા બધા

અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર વચ્ચેનો સંબંધ જગજાહેર છે. બંન્ને અવાર-નવાર રજાઓના દિવસો વિતાવવા વેકેશન પર જતા રહે છે અને એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

એકવાર ફરીથી પ્રેમની મિસાલ કાયમ કરતો દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે ના મૌકા પર મલાઈકાએ અર્જુન કપૂર સાથેની રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને સુંદર કૈપ્શન પણ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

તસવીરમાં મલાઈકાએ વ્હાઇટ ટોપ અને શોર્ટ પહેરી રાખ્યું છે અને અર્જુન કપૂર બ્લેક ટી-શર્ટ અને ટ્રેક પહેરેલો દેખાઈ રહ્યો છે. મલાઈકા આ લુકમાં અર્જુનને ગળે લગાડી રહી છે અને બંન્ને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયેલા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

તસવીરની સાથે મલાઈકાએ ‘mine’ કૈપ્શન પણ આપ્યું છે. મલાઈકાએ ખુબ સુંદર રીતે પોતાના પ્રેમનો ઈઝહાર વેલેન્ટાઈન ડે ના ખાસ મૌકા પર કર્યો છે. તસવીરને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પોત પોતાની પ્રતિક્રિયાઓ કમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે.

Krishna Patel