અરરર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રુડી રૂપાળી અભિનેત્રીઓ અસલ જીવનમાં આવી દેખાય છે, જોતા જ હોંશ ઉડી જશે
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્લેમર, ચમકધમકની જ બોલબાલા છે, જો કોઈ સાદું સિમ્પલ દેખાય છે તો તેની અહીં કોઈ જગ્યા જ નથી. અભિનેતાઓ મેકઅપ વિના કશે પણ જય શકે, પણ વાત આવે અભિનેત્રીઓની તો તેઓનું મેકઅપ વિના બહાર જવું અશક્ય છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તેમને મેકઅપને પોતાના જીવનનો ભૂલી ન શકાય એવો ભાગ બનાવીને રાખવું પડે છે. જો કે એ વાત પણ નકારી ન શકાય કે મેકઅપ દ્વારા ઘણી મહિલાઓનો દેખાવ સુંદર બનાવ્યો છે. ચાહે એ બોલિવૂડ હોય કે હોલિવૂડ.
આજે અમે તમને એવી અમુક મેકઅપ વગરની અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમને વિશ્વાસ નહિ આવે.
1. મોટાભાગે હોટ અને ગ્લેમરસ તસ્વીરોને લઈને ચર્ચામાં રહેનારી અભિનેત્રી ઈશા ગુપ્તા મેકઅપ વગર કઈક આવી નજરમાં આવે છે.

2. પોતાની સિરિયલો કરતા વધારે ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહેનારી નિયા શર્માનો લુક મેકઅપ વગર કઈક આવો દેખાય છે.
3. એયરપોર્ટ પર જ્યા કિરદારો ગ્લેમર અવતારમાં જોવા મળે છે જયારે સોનમ કપૂર કઈક આવા અંદાજમાં નજરમાં આવી હતી.

4. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત, જે મોટાભાગે ફેશનેબલ અંદાજમાં જોવા મળે છે, પણ લાગે છે કે તે આ આ વખતે મેકઅપ કરવાનું ભૂલી ગઈ છે.

5. એયરપોર્ટ પર મેકઅપ વગર જોવા મળી સોનમ કપૂર:

6. કોઈ મુવીના સ્પેશિયલ સ્ક્રીનિંગના સમયે કઈક આવી દેખાઈ હતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર

8. વિદ્યા બાલન પણ મેકઅપ વગર કેમેરામાં કૈદ થઇ ચુકી છે.

9. પોતાના ફેશન સેન્સ માટે જાણીતી સોનમ કપૂર મેકઅપ વગર કઈક આવી દેખાય છે.

10. મેકઅપ વગર પણ કૈટરીના કૈફ ખુબ જ ગ્લેમર દેખાય છે.

11. જો કે કરીનાને સુંદર દેખાવા માટે મેકઅપની કોઈ જ જરૂર નથી.

12. ‘વીરે દી વેડિંગ’ માટે તૈયાર કરીના મેકઅપ વગર પણ સુંદર દેખાય છે.

13. દિશા પટની મેકઅપ વગર પણ ક્યૂટ દેખાઈ રહી છે.

14. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન મેકઅપ વગર કઈક આવી દેખાય છે.

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે સૌ પોત-પોતાના ઘરમાં બંધ છે. લોકડાઉનને કારણે બૉલીવુડની માનુનીઓ પણ ઘરમાં બંધ છે. ઘરમાં બંધ હોવાને કારણે તે લોકો બ્યુટીપાર્લરમાં જઈ શકતા નથી. ત્યારે હાલમાં બોલીવુડ એક્ટ્રેસો મેકઅપ વગર જોવા મળી રહી છે.
આવો જોઈએ તમારી ફેવરિટ એક્ટ્રેસ મેકઅપ વગર કેવી લાગી રહી છે. મલાઈકા અરોરા પણ વિથ આઉટ મેકઅપ આટલી સુંદર દેખાઈ છે. આ પહેલા તમે કયારે પણ મલાઈકા જોયો પણ નહીં હોય.

90 દાયકાની જાણીતી એક્ટ્રેસ કાજોલ પણ આ સમયે સિમ્પલ લિપસ્ટિક અને મસ્કરાના લુકમાં જોવા મળે છે.

બોલીવુડની બેબો હંમેશાની જેમ જ નો મેકઅપ લુકમાં પણ છવાઈ જાય છે. આ લોકડાઉનમાં કરીનાકપૂરે પણ તેની મેકઅપ વગરની તસ્વીર શેર કરી હતી.

રાધિકા આપ્ટે પણ લોકડાઉન દરમિયાન મેકઅપ વગરના લુકમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ પણ હાલ ફ્રૂટ અને ડ્રાયફ્રૂત દ્વારા નેચરલ ગ્લો મેળવી રહી છે.

દિશા પટ્ટણી પણ મેકઅપ વગરના લૂકમાં બહુજ સુંદર લાગી રહી છે તેની તસ્વીર તમે જોઈ શકો છો.

પ્યાર કા પંચનામા ફેમ નુસરત ભરૂચા પણ મેકઅપ વગરના લુકમાં બહુ જ સુંદર લાગી રહી છે.

પતિ પત્ની ઔર વો થી ભૂમિ પેડનેકર પણ હાલ લોકડાઉનમાં કંઈક અલગ જ લુકમાં જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટ પણ મેકઅપ વગર એકદમ સુંદર જ લાગે છે. લોકડાઉન વચ્ચે પણ તે ઘરે રહીને વર્ક આઉટ કરતી નજરે ચડે છે.

કેટરીના કૈફ પણ લોકડાઉન વચ્ચે પોતાને ફિટ રાખવા માટે ઘરે જ વર્કઆઉટ કરે છે.

આથિયા શેટ્ટી પણ મેકઅપ વગર કંઈક અલગ જ લુકમાં જોવા મળે છે.

જાહ્નવી કપૂર તેનો લોકડાઉનનો સમય કલરફૂલ રીતે વિતાવી રહી છે.

સોનમ કપૂર પણ મેકઅપ વગર ખાસ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

એક સમય હતો જેમાં બૉલીવુડ એક્ટ્રેસ મેકઅપ વગર સામે આવતા અચકાતી હતી. હવે સમય ઘણો બદલી ગયો છે. હવે એક્ટ્રેસ મેકઅપ વગર ફેન્સની સામે આવી રહી છે. ઘણી સેલિબ્રિટીઓ મેકઅપ વગરના લુકની સેલ્ફી પણ પોસ્ટ કરી ચુક્યા છે. તો ઘણી સેલિબ્રિટીઓ ક્યાંકને ક્યાંયકે સ્પોટ થઇ છે.
કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર પણ મરીન ડ્રાઈવ ઉપર વોક કરતા જોવા મળ્યા હતા. લોકડાઉન ખુલવાની સાથે જ તે દીકરા તૈમુરને લઈને વોક ઉપર નીકળી ગયા પરંતુ તેમને માસ્ક નહોતું પહેર્યું, સૈફ કરીના આને તૈમુરે પણ નહિ જેના કારણે સોશિયલ મીડિયામાં તે ઘણા જ ટ્રોલ થઇ રહ્યા છે. લોકોએ તેમને માસ્ક પહેરવાની પણ સલાહ આપી.
લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી બોલીવુડના સિતારો પણ પોતાના ઘરમાં જ હતા અને ગઈકાલે છૂટ માલ્ટા જ તે પણ ઘરની બહાર વોક કરવા માટે આવી ગયા હતા. તેમાં રિયા ચક્રવર્તી અને નુસરત ભરૂચા જેવી અભિનેત્રીઓ પણ સામેલ હતી.
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન લોકડાઉંનમાં ઘરમાં રહીને પણ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. એવામાં તાજેતરમાં જ કરીનાએ જીમમાં વર્કઆઉટના દરમિયાન લીધેલી સેલ્ફી શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરમાં કરીના મેકઅપ કર્યા વગરની જ દેખાઈ રહી છે અને તેણે પાઉટ પણ બનાવી રાખ્યું છે.તસ્વીરને શેર કરતા કરીનાએ લખ્યું કે,”મને લાગે છે કે મારા હોઠ સૌથી વધારે વર્કઆઉટ કરે છે. મને લાગે છે કે હું એક દિવસમાં ઓછામાં ઓછા 100 વાર પાઉટ કરું જ છું”.

કરિનાની આ તસ્વીર તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીર પર માત્ર ચાર કલાલમાં પાંચ લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. તેની પહેલા પણ કરીનાએ જિમ કર્યા પછીની સેલ્ફી શેર કરી હતી.
પુરા લોકડાઉનના સમયમાં કરીનાએ દીકરા તૈમુર અને સૈફ અલી ખાન સાથે ખુબ એન્જોય કર્યું હતું. અમુક દિવસો પહેલા કરીનાએ તસ્વીર શેર કરી હતી જેમાં તૈમુર સૈફ અલી ખાનના ખભા પર બેઠલો દેખાઈ રહ્યો છે. તસ્વીર શેર કરતા કરીનાએ લખ્યું કે,”સૈફે કહ્યું કે હું હંમેશા તારી સાથે છું, તો તૈમુરે કહ્યું કે સાચેમાં સાથે લો”.

કરીના કપૂર છેલ્લી વાર સ્વર્ગીય ઇરફાન ખાન સાથેની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. લોકડાઉનને લીધે ફિલ્મની કમાણી પર ખુબ અસર પડી હતી. હવે પછી કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં જોવા મળશે. આ સિવાય કરીના મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.