જ્યોતિષ શાસ્ત્ર

59 વર્ષો પછી 14 જાન્યુઆરી મકરસંક્રાંતિએ બની રહ્યો છે આ મહાસંયોગ, આ 6 રાશિવાળા લોકો માટે છે ખાસ.. જુઓ તમારી રાશિ તો નથી ને…?

શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ નું વિશેષ મહત્વ છે. હંમેશા મકરસંક્રાંતિની લઈને ઘણી બધી સ્થિતિ જોવા મળે છેછે. પરંતુ પંચાંગ અનુસાર 2021માં પોષ શુકલ પ્રતિ પ્રદા 14 જાન્યુઆરી રે ના દિવસ મકરસંક્રાંતિના પર્વ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે મકરસંક્રાંતિના દિવસે 59 વર્ષ પછી પંચ ગ્રહ યોગ બની રહ્યો છે જેના કારણે આ પર્વ ખૂબ જ મહત્વ છે. જેના કારણે તેનું મહત્વ વધી જશે.આ યોગ અમુક રાશિ માટે શુભ રહેશે.

1. મેષ રાશિ: 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે પંચ ગ્રહી યોગના પ્રભાવથી ફિલ્મ જાતકો માટે સમય ખૂબ જ સારો છે સૂર્યના રાશિ પરિવર્તનથી નોકરી-વ્યવસાયમાં શુભ યોગ જોવા મળશે.ધનલાભ થશે. પારિવારિક સુખની પ્રાપ્તિ થશે.

2. વૃષભ રાશી: મકર સંક્રાંતિ ના દિવસે બનાવવા વાળો શુભ સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી રહેશે . ભાગ્યોદયની સંભાવના બનશે.આકસ્મિક ધનલાભ થશે.ઘર પરિવારમાં માંગલિક કાર્યની સંભાવના છે શિક્ષા માં સફળતા મળશે.

3.કર્ક રાશિ: કર્ક રાશિ ના જાતકો માટે રાશિ પરિવર્તન દાંપત્યજીવનમાં શુભ ફળ આપશે.વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.સમાજમાં પ્રતિષ્ઠા વધશે આર્થિક પક્ષ મજબૂત બનશે.

4. કન્યા રાશિ: મકરસંક્રાંતિ પર બની રહેલો શુભ સંયોગ કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયમાં તરક્કી ની સંભાવના છે .કાર્યમાં ધનલાભ થવાની સંભાવના છે આય ના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.

5. વૃશ્ચિક રાશિ: સૂર્યનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સૌભાગ્ય વૃદ્ધિ વાળું રહેશે. પિતૃક સંપત્તિનો લાભ મળશે. ભૂમિ ભવન ખરીદવાના યોગ બની રહ્યા છે. કોઈ મોટા શુભ સમાચાર પ્રાપ્ત થશે .સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થશે.

6. ધનુ રાશી: ૨૦૨૧ સૂર્ય મકર રાશિમાં પરિવર્તન સુખ સમૃદ્ધિ દાયક રહેશે. ઘર-પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ બન્યું રહેશે આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસમાં લાભ થશે. આય નવા સુરત પ્રાપ્ત થશે.