અજબગજબ

તમે જીવનમાં કદાચ જ આવી 10 તસ્વીરો જોઈ હશે, હસી હસીને લોટપોટ થઇ જશો

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો લોકોની વચ્ચે વાઇરલ થતી હોય છે. એમાંની એમુક તો એવી પણ હોય છે જેને જોઈને દરેક કોઈ હેરાન જ રહી જતા હોય છે. આવી તસ્વીરો જોઈને ઘણીવાર એવા વિચારો પણ આવતા હોય છે કે સાચે જ ભગવાને આ વિશ્વ ખૂબ જ વિવિધતાથી ભરપૂર બનાવ્યું છે.

એટલા ચિત્ર-વિચિત્ર લોકો આ દુનિયામાં વસે છે કે જેમની આ વિચિત્ર ખાસિયતો જોઈને તો હસવું જ આવે. આવી જ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે, જેને જોઈને હસવું આવી જતું હોય છે. આજે અમે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ.
આજના સમયમાં ફેશન કઈ રીતે બદલાઈ રહી છે તેનું ઉદાહરણ આ તસ્વીર આપે છે. આ તસ્વીરને જોઈને તમને પણ એ વાત સમજમાં આવી ગઈ હશે કે આજના સમયમાં ફેશન કઈ રીતે બદલાઈ રહી છે.
આ છોકરી અને છોકરાની જોડીને જોઈને એવું લાગે છે કે જાણે કે તેઓએ વધુ પડતા જ સોળ સોમવારના વ્રત રાખી લીધા છે.
અત્યાર સુધી તમે ઘણી સેલ્ફી જોઈ હશે પણ આજે પહેલી વાર આ સેલ્ફીને જોઈ લો જ્યા એક જવાન પોતાની રાઇફલ સાથે સેલ્ફી લેતા નજરમાં આવી રહ્યા છે.
આ વ્યક્તિના પેટને જોઈને તમારા પણ મનમાં એ વિચાર આવી રહ્યો હશે કે તેનું પેટ તો એકદમ બટેટાની જેમ જ છે.
ઉપરની તસ્વીરમાં ભાઈનું પેટ જુઓ અને નીચેની તસ્વીરમાં આ બટાકુ જુઓ. લાગે છે ને એકદમ સરખું!

આ ભાઈના બેલેન્સને તો જુઓ, કેટલા આરામથી એક નાની મોટર સાઇકલ પર ઊંઘી રહ્યા છે.
આ વ્યક્તિના મોડા ઓફિસ પહોંચ્યા પછી જયારે તેની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું તો તેણે કઈક આવા અંદાજમાં તેનો જવાબ આપ્યો કે તેના વિશે સાંભળીને કોઈપણ વ્યક્તિ હસવાનું કંટ્રોલ નહીં કરી શકે.
તમે દરેક લોકોએ કદાચ પહેલી વાર આ પ્રકારના ટેબલ અને ખુરશીનો જુગાડ જોયો હશે.
ભાઈ સાહેબને દહેજમાં એક મોટરસાઇકલ જોઈતી હતી પણ ભાઈને દહેજમાં શું મળ્યું તે તમે ખુદ જ જોઈ લો.
ગવર્મેન્ટ હોસ્પિટલમાં જયારે આ દર્દીને બોટલ રાખવા માટેની જગ્યા ન મળી તો તેમણે પોતાના પરિવારના વ્યક્તિને કાનમાં જ બોટલ ટીંગાળી દીધી.

એટલા ચિત્ર-વિચિત્ર લોકો આ દુનિયામાં વસે છે કે જેમની આ વિચિત્ર ખાસિયતો જોઈને તો હસવું જ આવે. આવી જ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે, જેને જોઈને હસવું આવી જતું હોય છે. આજે અમે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks