જીવનશૈલી

રાતોરાત આ કામવાળી બાઈનું જીવન બદલાયું, ઝાડૂ પોતું છોડી અત્યારે કરવા લાગી ફેશન મોડલિંગ, જુઓ તસ્વીરો

કહેવામાં આવે છે કે, નસીબ આડે પાંદડું હટતા વાર નથી લગતી. ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાળકે આપે છે. આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું કે, જેની જિંદગી પર આ લાઈન શૂટ થાય છે. એક મહિલાનું નસીબ એવું ચમક્યું કે, તે સીઘી ફર્શ પરથી અર્શ પર પહોંચી ગઈ હતી. આ કહાની સાંભળ્યા આબાદ તમને પણ નસીબ પર વિશ્વાસ નહિ હોય તો આવી જશે.

ઘરેલું હેલ્પર એટલે કે કામવાળી બાઈ કમલાને ખબર ના હતી કે, એક દિવસ એનું નસીબ એટલું બદલાઈ જશે. પહેલા કમલા ઘરમાં કચરા-પોતા કરતી હતી. પરંતુ આજે ના તો એની જિંદગી બદલી છે પરંતુ તેનું કામ પણ બદલી ગયું છે.

આ કમળાનું નસીબ બદલ્યું છે Shades of India ફેશનની દુનિયાની જાણતી બ્રાન્ડ છે. તેની ડાયરેક્ટર છે મનદીઓ નેગી। મનદીપ નેગીએ તેના નવા કલેક્શન માટે એક મોડેલની તલાશમાં હતી. ત્યારે તેની નજર પાડોશમાં કામ કરતી કામવાળી બાઈ કમલા (કાલ્પનિક નામ) પર પડી. કમળાને જોઈને જ મનદીપે વિચારી લીધું હતું કે, તેની આગામી મોડેલ આ જ હશે. મનદીપે કમલાને તેની દિલની વાત જણાવી. જે દિલ્લીમાં તેની પાડોશના ઘરમાં જ કામ કરતી હતી.

મનદીપે મોડેલનું કહેતા પહેલા તો કમલાએ મજાક સમજી હસવામાં કાઢી નાખ્યું હતું.પરંતુ જયારે મનદીપે બીજીવાર તેને ઓફર કરી ત્યારે તેણીએ એક દિવસનો સમય માંગ્યો હતો. બે બાળકોની માતા કમલા માટે આ ઓફરને સ્વીકારવી આસાન ન હતી.

પરંતુ મનદીપે તેનો હોંસલાને વધાર્યો હતો. એક ઈડવાસ તેને મેકઅપ કરીને નવા પરિધાન ટ્રાય કરવા માટે કહ્યું હતું. અરીસામાં કમલા તેનો નવો લુક જોઈને દંગ રહી ગઈ હતી. આ પહેલે જ કમલાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. અરીસામાં જોઈને કમલા પણ ભૂલી ગઈ કે તે બે બાળકોની માતા છે.

ત્યારબાદ મનદીપે તેને રેમ્પવોક માટે રાજી કરી હતી. કમલાની હા બાદ મનદીપે એક ફોટો શૂટ કર્યું હતું. જેવી રીતે કમલાએ કેમેરા સામે પરફોર્મન્સ આપ્યું તે કમાલનું હતું.

આ રીતે મનદીપના અલગ વિચાર અને તેની હિંમતને કારણે કલમ એક મોડેલ બની ગઈ છે. ફોટોશૂટ બાદ મનદીપ અને કમલાના કામની તારીફ કરવામાં આવી હતી. આ કિસ્સો 2016નો છે. આજે તો કમલા એક સફળ મોડેલ છે. આ બાદ ડિઝાઈનર મંદીપ નેગીને લાગ્યું હતું કે, તેનો ફેંસલો એકદમ સાચો જ હતો. તેના ક્લેક્શને સાબિત કરી દીધું હતું કે. કમાલ સાચે જ સુંદર છે. તેને પસંદ કરીને કોઈ ખોટું કામ નથી કર્યું.

આ હતી કામવાળી બાઈ અને હવે મોડેલ કમળાની કહાની- નસીબનો કોઈ જ ભરોસો નથી. કયારે પલ્ટી જાય અને શું થઇ જાય તે કંઈ જ ખબર નથી પડતી. જો તમે પણ તમારા નસીબ પર ભરોસા નથી કરતા તો અત્યારથી જ ચાલુ કરી દો. કારણ કે કોઈ નથી જાણતું કે તમારું નસીબ ક્યારે બદલી જાય. શું ખબર ભગવાન પણ કમલા પર મહેરબાન થયા તેમ તમારી ઉપર મહેરબાન થઇ જાય.