હેન્ડ ગ્રેનેડથી બચાવશે મહિન્દ્રા માર્ક્સમેન, ભારતીય સેનામાં સામેલ થઇ આ કાર! હવે દુશ્મનના છક્કા છોડાવી દેશે

0

આતંકી હુમાલોથી નિપટવા માટે અને આપાતકાલીન સ્થિતિમાં લોકો સુધી જલ્દી મદદ પહોંચાડવા માટે મહિન્દ્રા ગ્રુપે સુરક્ષા એજન્સીઓ માટે માર્ક્સમેન લોન્ચ કરી દીધી છે. દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું એવું પહેલું એરપોર્ટ બની ગયું છે, જ્યા કેન્દ્રીય સુરક્ષા બળને (CISF-સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ને આ સુરક્ષા આપશે.

મહિન્દ્રા ગ્રુપે CISFને શરૂઆત માટે 6 આર્મ્ડ મહિન્દ્રા માર્ક્સમેન આપી છે. CISF દેશના પરમાણુ સંસ્થાઓ, એરપોર્ટ, દરિયાકિનારાઓ, અવાર પ્લાન્ટ્સ અને સંવેદનશીલ સરકારી ભવનો તથા વિરાસત સ્મારકો જેવું મુખ્ય સંસ્થાઓને સુરક્ષા પ્રદાન કરે છે.

Image Source

જાણો મહિન્દ્રા માર્ક્સમેનની ખાસિયાતો –

  • આ કાર કુલ 6 લોકોની બેસવાની ક્ષમતા ધરાવે છે, જેમાં 2 સીટ આગળ અને 4 સીટ પાછળની તરફ આપવામાં આવી છે. ભૂરા અને સફેદ કલરની આ ગાડી આઇટ કોમપેક્ટ વાહન છે, જે B6 ધોરણોથી સજ્જ છે.
  • આમાં સવાર લોકો નાના હથિયારો અને હેન્ડગ્રેનેડના હુમલાથી બચી શકે છે. આ વાહન ફ્લોર બ્લાસ્ટ પ્રોટેક્શનથી સજ્જ છે, જેના પર બે હેન્ડગ્રેનેડ જેટલો બ્લાસ્ટ સહન કરવાની ક્ષમતા છે.
  • માર્ક્સમેન કુલ 2 એન્જીન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 2.2 લીટર mHawk CRDe ડીઝલ એન્જીન 4000rpm પર 120bhpનો પાવર આપે છે. જયારે બીજું 2.6 ટર્બોચાર્જ્ડ DI એન્જીન 3800rpm પર 115bhp પાવર આપે છે. કારણ બંને એન્જીન 5 સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.
Image Source
  • આ કારની ડિઝાઇન દેખાવમાં સ્કોર્પિયોના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જો કે આ કાર આર્મ્ડબોડીના કારણે સ્કોર્પિયોથી વધુ વજનદાર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here