મનોરંજન

કપિલ શર્મા સાથે અફેર કરવા ઇચ્છતી હતી આ અભિનેત્રી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કરી ચુકી છે પ્રપોઝ

ટીવીનો જાણીતો શો FIRથી લઈને મર્દાની સુધી નજરે ચુકેલી એક્ટ્રેસ મહિકા શર્માએ હાલમાં જ ખુલાસો કર્યો છે. જે જાણીને ફેન્સ પણ ચોંકી ઉઠી ગયા હતા. મહીકા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મહીકા સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahika Sharma (@memahikasharma) on

મહીકા શર્માએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે કોમેડી કિંગ કપિલ શર્માને સેટ કરવા ઇચ્છતી હતી. મહીકાએ કહ્યું હતું કે, તે કપિલ શર્માની મોટી ફેન છે. આ સાથે જ કહ્યું હતું કે, તેને કપિલને જોઈને સારું લાગે છે. આ સાથે જ મહીકાએ કહ્યું હતું કે, જો તેને મોકો મળશે તો તે કપિલ શર્મા સાથે કામ કરવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે, 25 વર્ષીય મહીકા શર્મા આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રપોઝ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Mahika Sharma (@memahikasharma) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, માહિકા શર્માએ કપિલ શર્માની ભરપૂર પ્રસંશા કરી હતી આ સાથે જ મહીકા એ કહ્યું હતું કે, કપિલ શર્માએ મનોરંજન જગતમાં નવી જ સફળતા પ્રાપ્ત કરી છે. તે બહુ જ સારા માણસ છે. મને તેની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. આ સાથે જ માહિકાએ કહ્યું હતું કે, તેને કપિલ શર્માની સ્માઈલથી પ્રેમ થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Mahika Sharma (@memahikasharma) on

હરિયાણામાં જન્મેલી માહિકા શર્મા કોરોના વાયરસ સંક્ર્મણને ફેલાવવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનમાં લંડનમાં ફસાઈ ગઈ છે. આ સમયે તે સેલ્ફ આઇસોલેશનમાં છે. માહીકાએ વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થતિને લઈને તેને ડર લાગી રહ્યો છે. પરિવાર થી દૂર તે વિદેશમાં એકલી હોય તે જેલ જેવી મહેસુસ કરી રહી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન મહીકા શર્માએ રાહુલ ગાંધીને જીતવા માટે નવરાત્રીના ઉપવાસ રાખવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપવાસ કરી રહ્યો છું. અને દેશનું ભવિષ્ય રાહુલ ગાંધીના હાથમાં છે. તેમણે કહ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં પત્ની તેના પુરુષની જીત માટે ઉપવાસ કરે છે પરંતુ રાહુલે હજી સુધી લગ્ન કર્યા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.