મનોરંજન

મહેશ ભટ્ટએ કંગના રનૌતને માર્યું હતું ચંપલ, આખી કંગના…જાણો વિગત

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત જેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેટલી  ફિલ્મના વિવાદને લઈને ચર્ચામાં રહે છે. તે તેની વાત અને બધા મુદ્દાઓને ખુલીને સામે રાખે છે. આ બધી વાતોને કારણે ચર્ચામાં રહે છે.

Image source

સુશાંતના કેસ બાદ કંગના લગાતાર ચર્ચામાં રહી છે. હાલમાં જ કંગનાએ તેની અંગત જીવન સાથે જોડાયેલી એક ઘટના શેર કરી છે.આ વિષે કંગનાની બહેન રંગોલી ચંગેલએ ઘણા ટાઈમ પહેલા ટ્વીટર પર જણાવ્યું હતું. આ વાતનો કંગનાએ ખુલાસો કર્યો છે. આ ઘટના મહેશ ભટ્ટ સાથે સંબંધિત છે.

Image source

રંગોલીએ જણાવ્યું હતું કે, મહેશ ભટ્ટએ કંગનાને એક વાર ચંપલ ફેંકીને  માર્યું હતું આ સાથે એ પણ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ કંગનાની શું હાલત થઇ હતી. રંગોલીએ ઘણા સમય પહેલા એક ટ્વિટ દ્વારા આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. કેવી રીતે 19 વર્ષની કંગના પર મહેશ ભટ્ટનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો.

Image source

રંગોલીએ જણાવ્યું હતું કે, કંગના રનૌત જ્યારે ‘વો લમ્હે’નું પ્રિવ્યુ જોવા થીએટર પર પહોંચી હતી ત્યારે કંગના પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું. કંગનાને તેની ફિલ્મ જોવાથી અટકાવી દીધી હતી. તે આખી રાત રડતી રહી હતી. તે દરમિયાન તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી.

Image source

આ વાત રંગોલી દ્વારા એ દરમિયાન ખોલવામાં આવી હતી જ્યારે કંગનાએ આલિયા પર ઘણું કડક વલણ અપનાવ્યું હતું, ત્યારબાદ આલિયાએ પણ કંગનાને યોગ્ય જવાબ આપ્યો હતો. આલિયાની માતા સોની રાજ દાનએ તેના ટ્વિટર પર લખ્યું છે કે મહેશ ભટ્ટને કંગનાએ બોલીવુડમાં બ્રેક આપ્યો હતો.

Image source

પછી રંગોલીએ આલિયાની માતા સોની રાજદાનએ મહેશ ભટ્ટએ કંગના રનૌતને માર્યું હતું ચંપલ, આખી રાત રડી હતી એક્ટ્રેસને ટેગ કરતા લખ્યું, ‘સોની જી, મહેશ ભટ્ટે કંગનાને કોઈ બ્રેક આપ્યો નહીં, અનુરાગ બસુએ તેને બ્રેક આપ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.