ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયાઅને મહેશ ભટ્ટની 4 તસ્વીર થઇ વાયરલ, લોકો કરી રહ્યા છે કમેન્ટ

બૉલીવુડ એક્ટર સુશાંત રાજપૂતના નિધનને આજે છઠો દિવસ છે. તેનો પરીવાર અને ફેન્સ આ દુઃખમતી બાહર નથી આવી રહ્યા। સોશિયલ મીડિયામાં સતત સુશાંતને યાદ કરવામાં આવી રહ્યો છે. સુશાંતના આત્મહત્યા મામલે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધાય ચુક્યા છે. જેમાં સુશાનની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીનું નામ પણ શામેલ છે.

Image source

પરંતુ આ બધા વચ્ચે સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને ડાયરેક્ટર મહેશ ભટ્ટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.આ તસ્વીરમાં રિયા અને મહેશ ભટ્ટ ઘણા નજીક આવી ગયા છે. ફેન્સ પણ આ તસ્વીર જોઈને હેરાન છે. જેના કારણે રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર,71 વર્ષીય મહેશ ભટ્ટ અને 27 વર્ષ રિયા ચક્રવર્તીની આ તસ્વીર 2 વર્ષ જૂની છે. પરંતુ આ તસ્વીર અચાનક જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મહેશ ભટ્ટ રિયામાં ખંભા પર માથું રાખીને સૂકુન મહેસુસ કરે છે. બંને તસવીરો અલગ-અલગ દિવસની છે કારણકે બંનેના આઉટફિટ અલગ-અલગ જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે રિયાએ આ તસ્વીરો ડીલીટ કરી દીધી છે. યુઝર્સે આ તસ્વીરને લઈને મહેશ ભટ્ટ અને રિયાની મજાક ઉડાવી રહ્યા છે.

Image source

મહેશ ભટ્ટ પણ ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. યુઝર્સ આ તસવીરો સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથે પણ જોડી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે રિચા ચક્રવર્તીએ આ તસવીરો શેર કરતી વખતે, મહેશ ભટ્ટ સાથે પિતા-પુત્રીનો સંબંધ જણાવ્યો હતો. પરંતુ એવું તે શું કારણ હતું કે, તેને ડીલીટ કરી દીધું હતું.


જણાવી દઈએ કે, હાલમાં જ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રિયાની સુશાંતના મોત મામલે 10 કલાક પુછપરછ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.