ખબર મનોરંજન

લવીનાના પર મહેશ ભટ્ટે કર્યો ઠોક્યો 1 કરોડ રૂપિયા કેસ, કારણ જાણીને ચકિત થઇ જશો

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ અભિનેત્રી લવીના લોધ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કરીને મહેશ ભટ્ટ ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

Image Source

લવીનાએ મહેશ અને તેના ભાઈ મુકેશ ભટ્ટ ઉપર આરોપો લગાવતા કહ્યું હતું કે: “આ બંને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથી મોટા ડોન છે. તેમના કારણે ઘણા બધા કલાકારોનું જીવન બરબાદ થઇ ગયું છે.” હવે આ મુદ્દે મહેશ ભટ્ટ અને તેના ભાઈ મુકેશ ભટ્ટે લવીના વિરુદ્ધ માનહાનિનો દાવો કોર્ટની અંદર કર્યો છે. મહેશ ભટ્ટે લવીના વિરુદ્ધ મુંબઈ હાઇકોર્ટમાં 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on

સાથે જ તેમને અભિનેત્રી લવીના વિરુદ્ધ નિરોધક આદેશની પણ માંગણી કરી છે જેના કારણે તે ખોટા, અપમાનજનક અને નિંદનીય આરોપ ડાયરેક્ટર ઉપર ના લગાવી શકે. આ કેસની સુનાવણી 16 નવેમ્બરના રોજ કરવામાં આવશે.