અર્જુન કપૂરની આંટીએ બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર લગાવી આગ, હોટનેસમાં મલાઈકા અરોરાને આપે છે ટક્કર

વાત બોલીવુડની હોય કે પછી પર્સનલ જીવનની કપૂર ફેમિલી હંમેશા આગળ રહે છે. લગભગ દરરોજ કપૂર ખાનદાનનું વ્યક્તિ કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. તેમાંની જ એક છે અભિનેતા સંજય કપૂરની પત્ની મહીપ કપૂર. ખુબ ઓછા લોકો મહીપ કપૂરને જાણતા હશે કેમ કે તે બોલીવુડ અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, જો કે પાર્ટી કે ઇવેન્ટમાં મહીપ સુંદર અવતારમાં સ્પોટ થાય છે.

મહીપ કપૂર બોલીવુડથી દૂર છે જો કે તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. મહીપને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર રજાઓ માણવા દેશ વિદેશમાં ફરતી રહે છે.મહીપ કપૂર 39 વર્ષની થઇ ચુકી છે પણ સુંદરતાની બાબતમાં તે બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.મહીપ જો કે બોલીવુડમાં સક્રિય નથી પણ તેના પરિવારનો તાલ્લુક ઘણા વર્ષોથી બૉલીવુડ સાથે જોડાયેલો છે.

એવામાં તાજેતરમાં જ મહિપે પોતાની સુંદર તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકો અધીરા બની ગયા છે. કપૂર ખાનદાનની વહુ મહીપ કપૂર એનિમલ પ્રિન્ટ બિકી પહેરીને પુલમાં ઉતરી હતી અને પોતાની તસ્વીર સોશિલ મીડિયા પર શેર કરી હતી. તસ્વીરમાં મહીપ પુલના કિનારે સાઈડમાં ઉભેલી છે અને પોતાના હુસ્નનો જલવો વિખેરી રહી છે. બિકી સાથે મહીપે પોતાના વાળમાં ક્લચર લગાવી રાખ્યું છે અને સન ગ્લાસ પણ પહેરી રાખ્યા છે.મહિપની આ તસ્વીર ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

જણાવી દઈએ કે મહિપની આ તસ્વીર તેના દુબઇ વેકેશનની છે.અમુક દિવસો પહેલા તે પરિવાર સાથે દુબઇ પહોંચી હતી. મહિપની તસ્વીરમાં બુર્જ ખલીફાનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે. મહિપે પોતાના દુબઇ વેકેશનની ઘણી તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. સંજય કપૂર અને મહીપના બે બાળકો છે જેમાંની એક શનાયા કપૂર અને દિકરો જહાન કપૂર છે. સંજય કપૂર બોની કપૂરના કઝીન ભાઈ છે જેના હિસાબે મહીપ અર્જુન કપૂરની કાકી થાય છે.મહીપ વર્ષ 2020માં ફેબ્યુલર સાઇફ ઓફ બોલિવુડ વાઇવ્સ વેબ સિરીઝમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Maheep Kapoor (@maheepkapoor)

Krishna Patel