મહારાષ્ટ્ર ઈલેક્શન: બૉલીવુડ સેલેબ્સે કરી લોકશાહીના પર્વની ઉજવણી, વોટ કરીને કર્યો મતાધિકારનો ઉપયોગ

0
2

આજે દેશના અમુક વિસ્તરામાં વિધાન સભાની બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈની 288 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક લોકસભાની બેઠક પર પેટ ચૂંટણી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં છે. મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.


ત્યારે બોલીવુડના સેલ્બ્સ પણ મતદાન કરીવા ઉમટી પડ્યાં હતાં. બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ લોકોએ પણ આ લોકશાહીના પર્વ પર મતદાન કરવાની અપીલ કરી હતી.
ડ્રિમગર્લ હેમા માલિનીએ અંધેરી વેસ્ટમાં મતદાન કરી તેની ફરજ નિભાવી હતી.


શાહરુખ ખાને તેની પત્ની ગૌરી ખાન સાથે બાન્દ્રામાં મતદાન કર્યું હતું.


દીપિકા પાદુકોણે બાન્દ્રામાં વોટ કર્યો હતો.

 

View this post on Instagram

 

@deepikapadukone #deepikapadukone today to cast the Vote . #voting #castyourvote #paparazzi #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on


અર્જુન કપૂરે પણ વોટ કરી તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


સની દેઓલે પણ વોટ કરી તેનું કર્તવ્ય નિભાવ્યું હતું.

 

View this post on Instagram

 

@iamsunnydeol #rishikapoor @imbhandarkar today to cast the Vote . #voting #castyourvote #paparazzi #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુંબઈમાં મતદાન કરી ફરજ નિભાવી હતી.


ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરે પત્ની અંજલી અને પુત્ર અર્જૂન સાથે બાન્દ્રા વેસ્ટ માં મતદાન કર્યું હતું.