હેન્ડસમ પતિ રવિન્દ્ર સાથે લગ્ન કર્યા પછી અભિનેત્રી મહાલક્ષ્મીએ 4 મહિના પછી કહ્યું, 37 વર્ષમાં જેવી જિંદગી નથી જીવ્યો તેવી જિંદગી જીવી

સાઉથની અભિનેત્રીના PHOTOS જોઈને લોકોએ કરી ગંદી કોમેંટ્સ, કોઈએ કહ્યું પૈસા બોલે તો કોઈએ કહ્યું પ્રેમ જાડો હોય છે! હવે મહાલક્ષ્મીએ એક મોટો ખુલાસો કર્યો..

સાઉથના ફેમસ ફિલ્મ મેકર રવિન્દ્ર ચંદ્રશેખરએ સાઉથથી ક્યૂટ અભિનેત્રી મહાલક્ષ્મીએ 2022માં લગ્ન કર્યા હતા. આ મેરેજ પછીથી પ્રોડ્યુસર અને અભિનેત્રીની જોડી ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. લગ્નના 4 મહિના પછી હવે ફરી એકવાર આ બ્યુટીફૂલ કપલ ચર્ચામાં આવી ગયું છે. હકીકતમાં તાજેતરમાં જ રવિન્દ્ર અને મહાલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા અને એકબીજા પર પ્રેમની વર્ષા કરી હતી.

ફેન્સ અને યુઝર્સનું કહેવું છે કે મહાલક્ષ્મીએ પૈસા માટે ફિલ્મમેકર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા છે, જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. હમણાં વિરલ ભાયાણીએ મહાલક્ષ્મી અને રવિન્દ્ર ચંદ્રશેખનની કેટલીક રસપ્રદ તસવીરો શેર કરી છે જે ઘણા ન્યૂઝમાં પણ વાઇરલ થઈ હતી. આ તસવીરો શેર કરીને પેપરાજી વાયરલ ભાયાનીએ લખ્યું હતું કે,

‘વી આર નોટ મેઇડ ફોર ઈચ અધર, વી આર મેડ ફોર ઈચ અધર!’ આનો મતલબ એવો થાય કે કે અમે એકબીજા માટે નથી બન્યા પરંતુ અમે એકબીજા માટે ક્રેઝી છીએ અથવા પાગલ છીએ. અને આ વાત સાચી પણ છે જે આ કપલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ સ્પષ્ટ થાય છે.

અભિનેત્રીની તો ખબર નથી, પણ ફિલ્મ મેકર રવીન્દ્ર ચંદ્રશેકરન તેમના જીવનમાં મહાલક્ષ્મી આવવાથી ખૂબ જ ખુશ છે અને તેઓ દરરોજ પોતાની નવી નવી વાઈફ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. જો કે એ વાત અલગ છે કે લોકો આ કપલને ટ્રોલ કરવાનું છોડતા નથી અને તેમને જાડા અને કજોડા કહી રહ્યા છે.

આ કપલની તસવીરો જોઈને ઘણા યુઝર્સ હકાર્બ ખરાબ વાતો કહી રહ્યા છે. ઘણા તો એમ બોલે છે કે પૈસા હોય તો બધું જ થઈ શકે છે તો કેટલાક અભિનેત્રીના પતિની સ્થૂળતાના કારણે તેની મજાક ઉડાવી રહ્યા છે. એકે લખ્યું, પૈસાની બાબતો છે બધી. અને એકે લખ્યું, મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે, પણ આજે મને ખબર પડી કે પ્રેમ જાડો હોય છે.

મહાલક્ષ્મી અને ચંદ્રશેખર બંને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ સતત શેર કરતા રહે છે. ચાહકો પણ તેમના સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખે છે અને તેમની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હવે તેમના હનીમૂનની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા આ જોડીને ટ્રોલ કરવાનો પણ મોકો નથી છોડતા. આ દરમિયાન અભિનેત્રી મહાલક્ષ્મીએ પણ સોશિયલ મીડિયામાં લાઈવ આવી અને તેમને અપમાની ના કરવા વિશે પણ જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે, “તમે અમને એટલા માટે ટ્રોલ કરો છો કે મારા પતિ જાડા છે, લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેનાથી અમને બંનેને દુઃખ થાય છે.” તેને એમ પણ કહ્યું કે અમને એકલા છોડી દો.

આ કપલ એક પ્રાઇવેટ જેટ દ્વારા દુનિયાની વાતો અને લોકોને નજરઅંદાજ કરીને સેન્ટ્રલ અમેરિકાના બેલીઝ સિટીમાં સુંદર હનીમૂન મનાવવા માટે પહોંચી ગયા છે. આ બંને હોટલમાંથી પણ પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે બંનેની મુલાકાત ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે. ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

YC