ખબર મનોરંજન

આ પહેલા તમે માધુરીનો આ અંદાજ ક્યારે પણ નહીં જોયો હોય, તસ્વીર જોઈને થઇ જશો દીવાના

બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત ભલે ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી દૂર હોય પરંતુ ફેન્સ માટે માધુરી દીક્ષિત સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. માધુરી દીક્ષિત તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તેનો આ અંદાજ આ પહેલા ક્યારે પણ નહીં જોયો હોય. માધુરીની આ તસ્વીર પર ફેન્સની સાથે-સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

હાલમાં જ શેર કરવામાં આવેલી તસ્વીરમાં 53 વર્ષીય માધુરી દીક્ષિતનો ચુલબુલો અંદાજ જોવા મળ્યો છે. આ તસ્વીર જોઈને ફરી એક વાર ફેન્સ તેના દીવાના થઇ ગયા છે. આ તસ્વીરમાં માધુરીએ ચશ્મા પહેર્યા છે અને ગ્રીન કલરની કુર્તી પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

નો મેકઅપ લુકમાં માધુરીને જોઈને તેનો ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ તસ્વીરમાં માધુરીના ઘરનું બેકગ્રાઉન્ડ પણ જોઈ શકાય છે. જે જોઈને લાગે છે કે આ માધુરી દીક્ષિતનો લિવિંગ રૂમ છે. માધુરી દીક્ષિતનો આ અંદાજ બેહદ ક્યૂટ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ સાથે જ માધુરીએ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘Goofing around after a Harry Potter film marathon Expecto Patronum.’

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ પહેલા માધુરીએ એક બ્લેક અને વ્હાઇટ તસ્વીર શેર કરી હતી. જેમાં તેનો પારંપરિક લુક નજરે આવ્યો હતો. આ તસ્વીરમાં માધુરી હંમેશાની જેમ બેહદ ખુબસુરત નજરે આવી હતી. આ સાથે જ લખ્યું હતું કે, સેટ પર જિંદગીની જેમ બધી જ વસ્તુનું મહત્વ છે. ફોક્સ કરો અને દુનિયાને સાથે લાવવો. માધુરી આ ટ્રેડિશનલ ડ્રેસમાં બેહદ શાનદાર લાગી રહી હતી. માધુરી દીક્ષિત સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિતની ફિલ્મોની વાત કરવામાં આવે તો હાલમાં જ તે ટોટલ ધમાલ અને કલંકમાં નજરે આવી હતી. ટોટલ ધમાલમાં માધુરી અજય દેવગણ, અનિલ કપૂર અને અરસદ વારસી સહીત અન્ય કલાકાર હતા. આ એક કોમેડી ફિલ્મ હતી. જેને દર્શકોની મિશ્ર પ્રતિક્રિયા મળી હતી. તો કરણ જોહરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ કલંક ફ્લોપ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)