ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે અંબાણીની ઇવેન્ટમાં આવો હોટ ડ્રેસ પહેર્યો, યુઝર્સે ખુબ સંભળાવી, શરમ આવે છે કે નહિ

મેડમ બારી તો બંધ કરો, અંબાણીની ઇવેન્ટમાં એક જમાનાની બોલ્ડ હિરોઈન માધુરીએ ન પહેરવાનું પહેરી લીધું, જુઓ ફોટા

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેની સુંદરતા એવી છે કે શબ્દો દ્વારા તેની સુંદરતાનું વર્ણન ન કરી શકાય. આજે પણ 55 વર્ષની ઉંમરે માધુરી એટલી હસીન લાગે છે કે તે યંગ એક્ટ્રેસને પણ ખૂબસુરતી મામલે માત આપે છે. માધુરીની અભિનય કારકિર્દીને શરૂ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ હજી પણ તે પોતાને અપડેટ રાખવા અને પોતાની સુંદરતા જાળવવા માટે કોઈ કસર છોડતી નથી. આવું માધુરીએ ફરી એકવાર સાબિત કર્યુ,

જ્યારે કે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લૉન્ચ’માં જોવા મળી. અંબાણીના ઇવન્ટમાં માધુરીની સુંદરતા ચર્ચાનો વિષય રહી હતી. માધુરીએ શિમરી બ્રાલેટ ટોપ સાથે જમ્પસૂટ કેરી કર્યો હતો અને તેણે આ લુકમાં જેવી એન્ટ્રી કરી કે ત્યાં હાજર તમામ લોકોની નજર તેના પર જ અટકી ગઇ. માધુરીએ ભારે ભરતકામ અને મેચિંગ શ્રગ સાથે શિમરી જમ્પસૂટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

ગોલ્ડન અને ગ્રીન નેકપીસ સાથે ડીપ નેક બ્રાલેટ ટોપ પહેરેલી અભિનેત્રી ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી હતી. માધુરીનો લુક એટલો ગ્લેમરસ હતો કે બોલિવૂડની અપ્સરાઓ પણ ફિકી લાગી રહી હતી. માધુરી સાથે તેના પતિ ડો.શ્રી રામ નેને પણ હાજર રહ્યા હતા અને તેમણે મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. માધુરી દીક્ષિતના અંગત જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 1999 માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા,

 

View this post on Instagram

 

A post shared by (@madhuridixitx)

જેઓ અમેરિકામાં જાણીતા કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન છે. લગ્ન પછી લાખો લોકોની હાર્ટથ્રોબ માધુરી અમેરિકામાં પોતાના પરિવાર સાથે વ્યસ્ત થઈ ગઈ. જો કે, તે બાદમાં તે ભારત પરત આવી હતી અને તેના પતિ તેમજ બાળકો પણ ભારત પરત ફર્યા હતા. માધુરી નાના પડદા પર સક્રિય છે, તે કેટલાક રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. માધુરીના પતિની વાત કરીએ તો, શ્રીરામ માધવ નેને પણ કોઈ સ્ટારથી ઓછા નથી.

શ્રીરામ નેને ભલે તેમની પત્નીની જેમ મોટા પડદા કે ટેલિવિઝનની દુનિયામાં સક્રિય ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની જબરદસ્ત લોકપ્રિયતા છે. તે તેમની યુટ્યુબ ચેનલ પરના તેમના વ્લોગમાં આરોગ્ય સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરે છે. યુટ્યુબ પર તેમના લાખોમાં સબસ્ક્રાઇબર છે. ડૉ. નેને તેમના ચાહકોને વજન ઘટાડવા, પોતાને ફિટ રાખવા અને બીમારીઓથી બચાવવા માટે કહે છે. ડૉ. નેનેએ કોરોનાના સમયગાળા દરમિયાન પણ લોકો સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina