મનોરંજન

માધુરીએ શેર કરી 16 વર્ષના દીકરાની નવી તસ્વીરો, દેખાવમાં આપે છે મોટા-મોટા હીરોને માત- જુઓ ક્લિક કરીને

માધુરીનો લાડલો જો બોલીવુડમાં એન્ટ્રી મારશે તો શાહરુખ, આમિર, રણવીર, સલમાનના છક્કા છૂટી જશે- જુઓ કેટલો હેન્ડસમ દેખાય છે

બોલીવુડની અદાકારા માધુરી દીક્ષિત આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે. 80-90 ના દશકમાં જ્યારે માધુરીએ ફિલ્મોમાં એન્ટ્રી લીધી ત્યારે તે લાખો લોકોના દિલમાં વસી ગઈ હતી. દુનિયાભરમાં લોકો માધુરીને ઘણા નામથી ઓળખે છે જેમ કે કોઈ તેને ‘ધક ધક ગર્લ’ ના નામથી જાણે છે તો કોઈ તેને ‘મોહિની’ પણ બોલાવે છે.

માધુરીના સ્મિતની સાથે સાથે તેનો ડાન્સ પણ એકદમ કાતિલાના હોય છે. ફિલ્મોમાં એક સફળ પારી રમનારી માધુરી પોતાની આગળની ફિલ્મો કલંક અને ગોલમાલ માં જોવા મળી હતી. હાલના દિવસોમાં માધુરી રિયાલિટી શો ને જજ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

The one who always cracks me up! @farahkhankunder on the sets of #dancedeewane2

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

અમુક વર્ષ ફિલ્મોમાં કામ કર્યા પછી માધુરીએ વર્ષ 1999 માં અમેરિકાના ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. તેના પછી તે અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે. લગ્ન વખતે શ્રીરામને એ અંદાજો પણ ન હતો કે તે માધુરી ભારતની આટલી મોટી અભિનેત્રી છે. તેઓના બે દીકરાઓ રેયાન અને આરિન છે. એવામાં અમુક સમય પહેલા જ માધુરીએ પોતાના મોટા દીકરા આરિનની તસ્વીર પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

The good things in life are better with you ❤️ @drneneofficial

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

તસ્વીરને શેર કરતા માધુરીએ લખ્યું કે,”વિશ્વાસ જ નથી આવી રહ્યો કે સમય કેટલી જલ્દી વીતી ગયો છે”. જો કે માધુરી પોતાના પરિવાર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે પણ તેના દીકરાની તસ્વીર ખુબ વાઇલર થઇ હતી અને તેના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Holidays mean spending time with family! Make the most of it. Wishing you all, A Merry Christmas & Happy Holidays 🎈🎉♥️

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરીનો મોટો છોકરો આરિન 16 વર્ષનો થઇ ચુક્યો છે અને જે રીતનો તેનો દેખાવ છે તેને જોઈને એ સ્પષ્ટ કહી શકાય છે કે તે જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી કરી શકે તેમ છે.

 

View this post on Instagram

 

Rome is spectacular. Every view is a priceless memory. #MDNadventure #VacationDiaries #MDNtravels #SummerInRome

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આરિન મોટાભાગે પોતાના લુક્સ અને દેખાવને લીધે ચર્ચામાં રહે છે. આરિન એકદમ તેના પિતા શ્રીરામ જેવો જ દેખાય છે. બોલીવુડમાં મોટાભાગે દરેક કલાકારોના બાળકો કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે અને એવામાં ઘણા બોલીવુડમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં માધુરી દીક્ષિતનો મોટો દીકરો પણ કોઈથી પાછળ નથી.

આરિન જલ્દી જ પોતાની માં માધુરીની જેમ બોલીવુડમાં એક ખાસ ઓળખ બનાવી શકે તેમ છે. એક અભિનેત્રી હોવાની સાથે સાથે માધુરી એક સારી માં પણ છે અને પોતાના બાળકોનું પૂરું ધ્યાન રાખે છે. માધુરીને પરિવાર અને કેરિયરની વચ્ચે સમતોલન બનાવી રાખવું ખુબ સારી રીતે આવડે છે.

 

View this post on Instagram

 

Elegance never goes out of style!

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

એવી પણ ખબર સામે આવી હતી કે ફિલ્મ ‘અબોધ’ પછી માધુરીના માં-બાપ તેના લગ્ન સુરેશ વાડેકર સાથે નક્કી કરવા માંગતા હતા. સુરેશ માધુરી કરતા 12 વર્ષ મોટા હતા. પણ સુરેશે એવું કહીને માધુરીને રિજેક્ટ કરી કે માધુરી એકદમ દુબળી-પાતળી છોકરી છે.

 

View this post on Instagram

 

Find yourself a dream that is worth more than your sleep! #MondayMotivation

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ વાત માધુરીએ પણ સ્વીકારી હતી કે શરૂઆતમાં તે ખુબ દુબળી-પાતળી હતી જેને લિધે તેને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરો પડ્યો હતો.