મનોરંજન

શરીર દેખાતાં કપડાં તો આખા ગામે જોયા…! હવે પ્રિયંકાની માતા આવી મેદાને, લાલચોળ થઈને કહ્યું કે…

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા તેની ડ્રેસિંગના કારણે ચર્ચામાં આવી છે. આ આ એવોર્ડ સમારોહ લોસ એન્જીલસમાં થયો હતો. જેમાં પ્રિયંકા ચોપરા નિક સાથે સફેદ રંગના ગાઉનમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાની આ ડ્રેસની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પ્રિયંકાને ડ્રેસને કારણે ટ્રોલ પણ કરવામાં આવી છે. ટ્રોલિંગને લઈને પ્રિયંકાની માતાએ હાલમાં જ તેની માતા મધુ ચોપરાએ આ મામલે ચુપ્પી તોડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

મધુ ચોપરાએ ટ્રોલર્સને મૂંહટોડ જવાબ આપતા કહ્યું હતું કે, ટ્રોલ કરવા વાળા અંજાન લોકો છે. તે લોકો કોમ્પ્યુટર અનવે બાકી તમામ ચીજોને પાછળ છુપાવીને રાખે છે. પ્રિયંકાએ તેની શરતો પર જીવે છે. તે કોઈને નુકસાન નથી પહોંચાડતી. પ્રિયંકાનું શરીર ખુબસુરત છે તેથી તેને મનમાં જે આવશે તે જ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

મધુ ચોપરાએ આ પહેલા પણ પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરીને ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો છે. પ્રિયંકાએ એક તસ્વીર શેર કરીને લખ્યું છે કે, હું વિચારી રહી છું કે, આ વર્ષની શરૂઆત રોમાંચક રહી છે. હજુ તો ફક્ત જાન્યુઆરી મહિનો જ પૂરો થયો છે. એ લોકો તમને પ્રેમ કરે છે તે તમને પ્રેમ કરશે જ. તમે એવી જિંદગી જીવવા માંગો છો તેવી જ રીતે જિંદગી જીવો. આ સમયે દુનિયા બધી પરેશાનીઓ સાથે, તમારી અને તમારી આસપાસના લોકો સાથે દયાળુ રહે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું કે, મને જે પ્રેમ કરે છે તે માટે હું તમારી આભારી છું. જેનો મને પ્રેમ નથી મળ્યો તેનો પણ હું આભારી છું. આસપાસના લોકો માટે દયાળુ અને વિન્રમ બનો. આ બહુજ જરૂરી છે. જિંદગી એક અનમોલ ગિફ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા આ પહેલા મેટ ગાલા 2019માં તેની ડ્રેસ અને મેકઅપના કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ન્યુયોર્કમાં થયેલા મેટ ગાલામાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે ગઈ હતી. પ્રિયંકાએ પારદર્શી ડ્રેસ પહેરી હતી. તેના વાળ પણ અજીબ લાગી રહ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

જણાવી દઈએ કે, પ્રિયંકાએ લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પણ છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત ‘કાંટિકો’ થી કરી હતી જે એબીસી પર 3 સીઝનમાં પ્રસારિત થઇ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.