જ્યોતિષ શાસ્ત્ર

સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2019 સુધી આ રાશિવાળાની ઘરે પડશે માતાજીના પગલાં પાડતા ચપટીમાં દુઃખ થશે દૂર, પ્રાપ્ત થશે અપાર પ્રેમ અને ધન

જ્યોતિષશાત્રમાં ગ્રહો અને રાશિને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.ગ્રહોમાં આવતા પરિવર્તનને લીધે લોકોનો શુભ- અશુભ સમય આવતો રહે છે. એવામાં જણાવી દઈએ કે આ વખતે ગ્રહોએ પોતાની દિશા બદલી નાખી છે જેને લીધે ગ્રહોના આવા સહિયોગને લીધે અમુક રાશિના લોકોને લાભ જ લાભ થાવાના છે.એવામાં આવનારા ઓગસ્ટ મહિનાથી લઈને ડિસેમ્બર મહિનામાં ગ્રહોનો સંબંધ આ 5 રાશિના લોકો સાથે શુભ રહેવાનો છે અને તેઓના દરેક સંકટો દૂર થાવાના છે આવો તો તમને જણાવીએ આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે…

Image Source

1. મેષ રાશિ:

જણાવી દઈએ કે આવનારા ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર સુધી મેષ રાશિના લોકો માટે સમય એકદમ બેસ્ટ રહેવાનો છે.આ લોકોના જીવનમાં ઘણા નવા અને સારા પરિવર્તનો આવી શકે છે.

Image Source

આવનારો આ સમય આ રાશિના લોકો માટે કંઈક નવું કામ શરૂ કરવા માટેની એક નવી તક લઈને આવી રહ્યો છે. આ સમયમાં તમને કામમાં સફળતા જ સફળતા મળશે. પરિવારનો ભરપૂર સહિયોગ મળશે. આવનારા સમયમાં આ લોકો પર માં લક્ષ્મીની કૃપા બની રહેશે જેને લીધે તેઓને વ્યાપાર અને ધનમાં વૃદ્ધિ થાશે.

2.સિંહ રાશિ:

Image Source

આવનારા ઓગસ્ટ મહિનાથી આ રાશિના લોકો દરેક સમસ્યાઓને માં લક્ષ્મીની કૃપાથી આસાનીથી પાર કરી લેશે.આ રાશિના લોકો પર આવનારા ઓગસ્ટ મહિનાથી માતા લક્ષ્મીના શુભ પગલાં પડવા જઈ રહ્યા છે જેને લીધે આર્થિક સ્થિતિમાં ખુબ વધારો થાશે.આવનારા સમયમાં પરિવારના સદસ્યોના સહકાર અને આશીર્વાદથી તામમા કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કામ પણ પુરા થાતા જણાશે. તમે જેટલું બીજાનો માટે ભલું કરશો, એટલો જ ફાયદો તમને મળશે.

3. કન્યા રાશિ:

Image Source

આ રાશિના લોકો માટે ઓગસ્ટ થી ડિસેમ્બર-2019 સુધીનો સમય એકદમ શુભ અને મંગલકારી રહેવાનો છે.આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તનો થાવાના છે જે તમારા માટે લાભકારી સાબિત થાશે. લક્ષ્મી માં ની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં સફળતા મળવાના પુરા સંયોગ બની રહ્યા છે.તામારા કામ દ્વારા જેટલો લાભ અન્ય લોકોને થાશે, એટલી જ કૃપા માં લક્ષ્મી તમારા પર બનાવી રાખશે.

4.વૃશ્ચિક રાશિ:

Image Source

આવનારા ઓગસ્ટ થી ડિસેમ્બર સુધીનો સમય વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળકારી સાબિત થાશે. તમારા દરેક અટકેલા કામ આ સમયગાળામાં પુરા થાતા જણાશે અને તમારું મને હંમેશા પ્રસન્ન અને હકારાત્મક રહેશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ જ લાભકારી છે.માતા લક્ષ્મીની કૃપાથી વિદ્યાર્થીઓને સફળતાના પુરા યોગ બની રહ્યા છે.

5.મીન રાશિ:

Image Source

મીન રાશિના લોકો માટે ઓગસ્ટ-2019 થી લઈને ડિસેમ્બર-2019 સુધીનો સમયગાળો અપાર સુખ લઈને આવવાનો છે.આ રાશિના લોકોને વ્યાપાર ક્ષેત્રમાં ખુબ સફળતા મળશે અને ધન લાભ થાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.