ખબર

નવરાત્રીના દિવસોમાં જોવા મળે આ વસ્તુ તો સમજી જજો કે તમારું નશીબ આડેથી પાંદડું હટશે

નવરાત્રીના દિવસોમાં હિન્દૂ ધર્મમાં શુભ માનવામાં એવું છે. આ દિવસથી બધા જ સારા કાર્યનો પ્રારંભ થાય છે. 9 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, માતાજીને ખુશ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો કરે છે.

29 તારીખથી નવરાત્રીનો પ્રારંભ થશે. કળશ સ્થાપના સાથે નવરાત્રીનો આરંભ થશે. નવરાત્રીમાં 9 માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજી ભક્તોની ભક્તિ પર પ્રસન્ન થઈને રાતે સપનામાં આવીને કંઈકે સંકેત આપે છે. એવો જાણીએ.

Image Source

નવરાત્રી દરમિયાન જો રાતે સપનામાં ઘુવડ દેખાય તો સમજિયાનું કે માતાજીને તમારી પૂજાથી પ્રસન્ન થયા છે. તમારી ઘરે જલ્દી ધન-સંપદા આવશે.

નવરાત્રી દરમિયાન 16 શૃંગાર કરેલી મહિલા જોવા મળે તો સમજી જજો કે તમારી જિંદગીમાં ચાલનારી પરેશાની દૂર થઇ જશે. માતા લક્ષ્મીજીની કૃપા થશે.

નવરાત્રીના સમયમાં સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જોવા મળે તો સમજી લેવાનું કે માતા દુર્ગાની વિશેષ કૃપા તમારી ઉપર થશે.

Image Source

નવરાત્રીના દિવસોમાં મંદિરમાંથી નીકળતી વખતે ગાયના દર્શન થઇ જાય તો સમજી લેવાનું કે જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થઇ જશે.

નવરાત્રીમાં સપનામાં સાપને એક જગ્યાએ બેસેલો જુઓ તો સમજી લેવાનું તમને જલ્દી જ ધન-લાભથશે સાથે જ ઘરમાં સમ્પન્ન આવશે.

Image Source

નવરાત્રીના સમયમાં સપનામાં શંખ જોવા મળે તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે. શંખના અવાજથી પૂરો માહોલ ગુંજી ઉઠે છે.તેવી જ રીતે માંની કૃપાથી તમારું નામ પુરા વિશ્વમાં ગુંજી ઉઠશે.
જો તમને સપનામાં આવીને કોઈ કન્યા સિક્કો આપી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કારણકે કન્યાને સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. સપનામાં મળેલા સંકેતથી ખબર પડે છે કે, દેવી માની તમારી ઉપર વિશેષ કૃપા છે.

Image Source

નવરાત્રીના સમયમાં સપનામાં મા લક્ષ્મીજીના દર્શન થાય તો સમજી જજો કે ધનલાભ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.