ધનવાન બનવા માટે લોકો મહેનત સાથે દરેક પ્રકારના ઉપાયો પણ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કિસ્મત ક્યારેક સાથ નથી આપતી અને આપણે પાંચ મુશ્કેલીઓના અંધકારમાં ચાલ્યા જતા હોઈએ છીએ, પરંતુ આજે તમારા ધનવાન બનવાનો એક રસ્તો અમે તમારી માટે લઈને આવ્યા છીએ, જે શુક્રવારની રાત્રે કરવામાં આવશે તો તમારા જીવનમાં તમે ચોક્કસ સફળ થઇ શકશો.

શુક્રવારના દિવસને માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે, આ દિવસે માતા લક્ષ્મીજીની સાચા માંથી કરવામાં આવેલી પૂજા તમારા જીવનમાં ચમત્કાર કરે છે અને સારા પરિણામ પણ આપે છે. જો કોઈ કરોડપતિ બનાવ માંગતું હોય તો આ નેનો તાંત્રિક ઉપાય કરીને તે પોતાનું સપનું જલ્દી જ પૂરું કરી શકે છે.
આ તાંત્રિક ઉપાયને શુક્રવારની રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યાની વચ્ચે કરવાનો છે અને આ સમયે તમને કોઈ બહારનું વ્યક્તિની રોક-ટોક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો જણાએ એ કયો તાંત્રિક ટોટકો છે જેના દ્વારા તમે કરોડપતિ બની શકો છો.

શુક્રવરની રાત્રે 8થી 12ની વચ્ચે આ ઉપાય કરતા પહેલા એકદમ શુદ્ધ થઈને સફેદ રંગના કપડાં ધારણ કરી લેવા, ઘરના જ પૂજા સ્થળ ઉપર સફેદ રંગનું આસાન પાથરી માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરી વિધિવત પૂજા શરૂ કરવી. પૂજાની અંદર ધનનીદેવી માતા લક્ષ્મીને લાલ કમળનું ફૂલ અર્પણ કરવું, ગાયના ઘીનો એક દીવો પ્રગટાવી રાખી દેવો. આટલું કર્યા પછી ધન પ્રપાતની કામનાથી એક વખત શ્રી સૂક્તનો પાઠ કરવો.
શર્રિ સુક્તનો પાઠ કર્યા બાદ કણમલ ગટ્ટાની માલા અથવા લાલ ચંદનની માળાથી 3 શુક્રવાર સુધી અગિયાર હજારની સંખ્યામાં નીચે આપેલા માં લક્ષ્મીના સિદ્ધ તાંત્રિક મંતોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરવો. ત્રણ શુક્રવાર સુધી મંત્ર જાપ અને ઉપર આપેલી વિધિ પ્રમાણે માં લક્ષ્મીની પૂજા વિધિવત રીતે કરવી.
માતા લક્ષ્મીના સિદ્ધ તાંત્રિક મંત્રો:
1- “ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये नमः” 2- “श्रीं ह्रीं क्लीं ऐं कमलवासिन्यै स्वाहा” 3- “ॐ श्रीं श्रियै नमः” 4- “ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा” 5- “ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ” 6- “ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.