જ્યોતિષ શાસ્ત્ર

આ અક્ષરથી શરૂ થાય છે પાર્ટરનનું નામ તો કિસ્મતવાળા છો તમે, ક્યારેય ના છોડો તેનો સાથ…

જ્યોતિષમાં લોકો ખુબ જ વિશ્વાસ કરે છે. તેઓ પોતાના દિવસની શરૂઆત પર જ્યોતિષ અને રાશિફળના અનુસાર જ કરે છે. મોટાભાગે એવા લોકો પણ હોય છે જે જ્યારે પણ કોઈ મોટું કામ કરવા માટે જઈ રહ્યા છે તો તેઓ જ્યોતિષનો સહારો ચોક્સસ લેતા હોય છે.

જ્યોતિષના અનુસાર, જો તમે કોઈ પાર્ટનરની શોધમાં છો તો પછી તમારે એક વિશેષ અક્ષરથી શરૂ થનારા નામ વાળા વ્યક્તિની શોધ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અક્ષરથી શરૂ થનારા નામના વ્યક્તિ પોતાના પાર્ટનરનું ખુબ જ ધ્યાન રાખે છે અને ક્યારેય પણ પોતાના જીવનસાથીને દગો નથી આપતા.

Image Source

M અક્ષરથી શરૂ થનારા લોકો:
જ્યોતિષના અનુસાર ‘M’ એટલે કે ‘મ’ અક્ષરથી શરૂ થાય છે, તેઓને પોતાના જીવનસાથી બનાવવા માટે બિલકુલ પણ મોડું કરવું જોઈએ નહીં, એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોના નામની શરૂઆત ‘એમ’થી થાય છે તેઓ પોતાના જીવનસાથીને દગો નથી આપતા.

Image Source

આવા હોય છે ‘એમ’ અક્ષર વાળા લોકો:
જ્યારે વાત જીવનસાથી પસંદ કરવાની આવે તો પછી ‘એમ’ અક્ષર વાળા લોકો ખુબ આકર્ષક વ્યક્તિત્વ વાળા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ‘એમ’ અક્ષરના લોકો પોતાના જીવનસાથીનું પૂરું ધ્યાન રાખે છે. તેઓ પાર્ટરનની ભાવનાઓને પણ સમજે છે. તેના સિવાય તે કોઈનું દિલ પણ દુઃખાવતા નથી.

Image Source

આ પણ હોય છે ‘એમ’ અક્ષર વાળા લોકોની ખૂબીઓ:
આવા લોકો ખુબ ભરોસેમંદ હોય છે, કહેવામાં આવે છે કે તેઓ કોઈને પણ દગો નથી આપતા. પછી ગમે તેટલી સમસ્યાઓનો સામનો પણ કેમ ના કરવો પડે, ‘એમ’ અક્ષર વાળા લોકો ક્યારેય પણ પાછળ હટતા નથી અને પોતાના છેલ્લા સમય સુધી પોતાના પાર્ટનરનો સાથ નિભાવે છે.

મનની ભાવનાને સમજી શકે છે:
‘એમ’ અક્ષર વાળા લોકો પોતાના પાર્ટરનની વાત ને ખુબ સારી રીતે સમજે છે, જ્યોતિષના અનુસાર આ અક્ષરથી શરૂ થનારા નામના પાર્ટનર પોતાના જીવનસાથીને ક્યારેય પણ તકલીફમાં નથી રાખતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.