દુબઇની આ 10 તસવીરો જોઇને તમારી આંખો રહી જશે પહોળી, કહેશો કેવી આલીશાન લાઇફ છે… સોનું નીકાળવા માટે પણ છે ATM

પૈસા હોય તો શું ન થઇ શકે, આલીશાન લાઇફ શું હોય છે ? આનો જવાબ તમને દુબઇની 10 તસવીરોમાં મળી જશે

દુબઇ સંયુક્ત અરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક છે, જે અવિશ્વસનીય તેજીથી વિશ્વપટલ પર આગળ વધી રહ્યુ છે. દુબઇમાં દુનિયાના કેટલાક સૌથી અમીર લોકોના ઘર છે. ન્યૂ વર્લ્ડ વેલ્થની એક નવી રીપોર્ટ અનુસાર, દુબઇમાં 52 હજારથી વધુ કરોડપતિ, 2430 બહુ-કરોડપતિ છે જેની સંપત્તિ $10 મિલિયન કે તેના કરતા વધુ છે. ગગનચુંબી ઇમારતો તો અહીં શરૂઆત છે પરંતુ આ દેશમાં તમને એવા એવા વિચિત્ર નજારા જોવા મળશે, જે આપણને કદાચ જ બીજે કયાંક જોવા મળશે. ઘરે બેઠા બેઠા તમે પણ આ નજારાથી રૂબરૂ થઇ શકો છો.

1.દુબઇમાં પૈસા નીકાળવા માટે જ નહિ પરંતુ સોનુ નીકાળવા માટે પણ ATM છે

2.દુબઇમાં ઘોડા આલીશાન અસ્તબલમાં રહે છે. આ જગ્યા સંગમરમરના ફર્શ અને સોનાની છતથી બનેલી છે.

3.દુબઇમાં જો તમે Uber કરશો તો આવી લક્ઝરી ગાડીઓ આવશે

4.Siamese Jeep

5.હેલીકોપ્ટર ટેક્સી એપ્સ ટ્રાફિકમાં ફસાયેલા લોકોને આવી રીતે રાહત આપે છે.

6.રેગિસ્તાનમાં Penguinની મજા. દુબઇમાં એક ઇનડોર સ્કી રીસોર્ટ છે જયાં તમે અસલી Penguinની મજા લઇ શકો છો.

7.વાદળો વચ્ચે ટેનિસ મેચ. હોટલ બુર્જ અલ અરબ હેલીપેડ પર ઘણીવાર સ્પોર્ટ્સ રમવામાં આવે છે.

8.દુબઇમાં અધિકારિક પોલિસ કાર Bugatti અને Ferrari હોય છે.

9.દુબઇમાં વિદેશી જાનવરોને પાળવા કાનૂની છે. અહીં ઘરોમાં સિંહ અને ચિત્તા હોવા સામાન્ય વાત છે.

10.Falcon UAEનું રાષ્ટ્ર પક્ષી છે આ કારણે તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમને એરપ્લેનમાં ફ્લાઇ કરવાની અનુમતિ છે અને આટલું જ નહિ તેમને પોતાની સીટની પણ અનુમતિ છે.

Shah Jina