અમીર લોકોની દુનિયા એટલે કે દુબઈની આલીશાન લાઈફ હોય છે આવી, પોલીસની મોંઘી ગાડીથી લઈને સોનાનું ATM….

પૈસા હોય તો આખી દુનિયા પૂંછડી પટપટાવીને આગળ પછાડ ફરે…દુબઈની આ 10 તસવીરો જોઈને સમજાઈ જશે

દુબઈ સંયુક્ત અરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક છે જે અવિશ્વનીય તેજીથી વિશ્વપલટ પર આગળ વધી રહ્યા છે. દુબઈમાં દુનિયાના કેટલાક સૌથી અમીર લોકોના ઘર છે. ગગનચુંબી ઇમારતો શરૂઆતથી જ છે પરંતુ આ દેશમાં તમને એવા એવા વિચિત્ર નજારા જોવા મળશે જે ભાગ્યે જ ક્યાંક બીજે જોવા મળતા હોય છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થની એક નવી રિપોર્ટ અનુસાર દુબઈમાં 52,000થી વધારે કરોડપતિ, 2430 બહુ-કરોડપતિ છે જેમની સંપત્તિ $10 મિલિયન કે તેનાથી વધારે છે.

1. વાદળોની વચ્ચે ટેનિસ મેચ. હોટેલ બુર્જ અલ અરબ હેલિપેડ પર ઘણી બધી વાર સ્પોર્ટ્સની રમતો રમવામાં આવતી હોય છે.


2. પૈસા નીકાળવા માટે જ નહિ પરંતુ દુબઈમાં સોનુ નીકાળવા માટે પણ ATM હોય છે.


3. Siamese Jeep


4. દુબઈમાં ઘોડા આલીશાન અસ્તબલમાં રહેતા હોય છે. આ જગ્યા સંગેમરમરની જમીન અને સોનાના છતની બનેલી હોય છે.


5. દુબઈમાં વધારે પડતી પોલીસની કાર ‘Bugatti’ અને ‘Ferrari’હોય છે.


6. Falcon UAEનું રાષ્ટ્ર પક્ષી છે આ જ કારણે તેમને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તેમને ફ્લાઈટમાં જવાની અનુમાનતી છે અને એટલું જ નહિ તેમને પોતાની સીટ ઉપર બેસવાની પણ અનુમતિ છે.


7. રેગિસ્તાનમાં ‘Penguin’ની મજા. દુબઈમાં એક ઇનડોર સ્કી રિસોર્ટ છે જ્યાં તમે અસલી ‘Penguin’નો આનંદ માણી શકો છો.


8. દુબઈમાં તમે UBER કરાવશો તો તમારા દરવાજે આવી લક્ઝરી ગાડીઓ આવશે.


9. દુબઈમાં વિદેશી પ્રાણીઓને રાખવા કાનૂની છે. ત્યાંના ઘરમાં વાઘ, ચિત્તા રાખવા નોર્મલ બાબત છે.


10. હેલીકૉપ્ટર ટેક્સી એપ્સ ટ્રાફિકમાં ફસાયેલા લોકોને આવી રીતે રાહત અપાવે છે.

 

Patel Meet