દીકરા અનંત અંબાણીથી લઈને ભત્રીજા અનંત સુધી, ખુબ જ કિંમતી ગાડીઓ ચલાવે છે મુકેશ અંબાણીના બાળકો- જુઓ તસ્વીરોમાં
એશિયાના અને દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના જીવન વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તેમના બાળકો પણ એશિયાન સૌથી ધનવાન બાળકોમાં સામેલ છે. અંબાણી પરિવારના બાળકો પણ ખુબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. વાત જો તમેની ગાડીઓની કરવામાં આવે તો તેમની પાસે દુનિયાની એકથી એક આલીશાન કાર છે. ચાલો જોઈએ દેશના સૌથી ધનવાન પરિવારના બાળકો કઈ ગાડીની સફર કરે છે.

લગભગ 4 કરોડ રૂપિયાની કિંમતની bentley bentayga કારની અંદર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે કાર ચલાવતો આકાશ અંબાણી.

આકાશ અંબાણી અને અંનત અંબાણી લગભગ 3.5 કરોડ રૂપિયાની કિંમતની રેન્જ રોવર કાર સાથે.

અનંત અંબાણી પાસે જ્યાં સફેદ રંગની રેન્જ રોવર છે તો આકાશ અંબાણી પાસે પણ કાળા રંગની રેન્જ રોવર છે.

આ ઉપરાંત અનંત અંબાણી પાસે પણ બીજી એક શાનદાર કાર છે. Mercedes Benz G63 AMG.

W221 Mercedes Benz S-Class કારની અંદર અનંત અંબાણી સાથે આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી.

અંબાણી પરિવાર પાસે લગભગ 2.5 કરોડ રૂપિયાની એક હાઈબ્રીડ સ્પોર્ટ્સ કાર બીએમડબ્લ્યુ આઈ 8 પણ છે.

બુલેટ પ્રુફ કાર BMW 760 Li પણ અંબાણી પરિવાર પાસે છે જેની કિંમત લગભગ 8 કરોડની આસપાસ છે.

મુકેશ અંબાણીનો ભત્રીજો જય અનમોલ અનિલ અંબાણી પણ લક્ઝુરિયસ કારનો ખુબ જ શોખીન છે. તે મોટાભાગે W222 Mercedes Benz S-Class જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.