મહિલાઓના શરીર પરની આ નિશાનીઓ સૌભાગ્યશાળી હોવાનો આપે છે ઈશારો, જાણો…

મહિલાઓને આ જગ્યાએ તલ નિશાનીઓ હશે તો પતિ થઇ જશે માલામાલ

ઘણા બધા લોકો પર ઘનની દેવી માઁ લક્ષ્મીની ખાસ કૃપા રહેતી હોય છે અને તેનો સંકેત તેમની કુંડળીના ગ્રહોથી લઈને હથેળીની રેખાઓ અને શરીર પર બનેલા તિલ, નિશાનથી જોવા મળે છે. અમે જણાવીશુ કે યુવતિઓ-મહિલાઓના શરીર પર મળતા એ સંકેતો વિશે જેના લીધે તે સૌભાગ્યશાળી હોવાનો ઈશારો આપે છે. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે આવી મહિલાઓ જ્યાં પણ રહે છે ત્યાં ખુબ જ ધન વરસે છે.

1. મોટુ માથું : મોટા માથા વાળી યુવતિઓને જ્યોતિષ અને સમુદ્ર શાસ્ત્રમાં ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી યુવતિઓ જે ઘરમાં જાય છે ત્યાં ઘન અને ખુશી લાવે છે.

2. ડાબી બાજુ તિલ : શરીરના અલગ અલગ ભાગોમાં બનેલા તિલનો અલગ અલગ મહત્વ હોય છે. એવી યુવતિઓ જેના શરીર પર જમણી બાજુ કરતા ડાબી બાજુ વધારે તિલ હોય તો તે પરિવાર માટે નસીબદાર ગણવામાં આવે છે.

3. પગના તળિયે બનેલ કમળ : પગના તળિયે શંખ, કમળ કે ચક્ર બનેલું હોય તો તેને શુભ માનવામાં આવે છે. જો આવું યુવતિઓ જોડે હોય તો તે એક મોટા પદ પર પહોંચી શકે છે. પરિવાર માટે પણ સૌભાગ્યશાળી ગણવામાં આવે છે. તેના સિવાય જે યુવતિઓના અંગૂઠા મોટા,ગોળ અને લાલાશ કલર હોય છે તે અને તેનો પરિવાર જીવનમાં બધી ખુશીઓ મળે છે.

4. લાંબી આંગળીઓ : હાથની લાંબી આંગળીઓ વાળી યુવતિઓ તેમના પતિ માટે ખુબ જ નસીબદાર સાબિત થાય છે. તેમનો પતિ નોકરી વ્યવસાયમાં ખુબ જ પ્રગતિ કરે છે.

5. લાંબી ડોક : જે યુવતિઓની લાંબી ડોક હોય છે એ પણ સુખ-સમૃદ્ધિના મામલે નસીબદાર હોય છે. તેમના પતિ ખુબ જ પૈસા કમાતા હોય છે.

Patel Meet