મનોરંજન

આ છે બોલીવુડના 6 સંસ્કારી અને ઈમાનદાર પતિ, લગ્ન બાદ લફરું નથી કર્યું

વાહ નસીબદાર છે આ 6 અભિનેત્રીઓ, સીધા સાદા અને સંસ્કારી પતિ મળ્યા…

બોલીવુડમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત નવી નથી. દિલીપ કુમારથી લઈને અમિતાભ બચ્ચન સુધી, આમિર ખાનથી લઈને અજય દેવગણ સુધી ઘણા એવા એક્ટર છે જેના લગ્ન પછી પણ અફેર રહી ચુક્યા છે. આ વચ્ચે ઘણા એવા એક્ટર પણ છે જેને લગ્ન બાદ તેની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા. લગ્ન બાદ અફેરની વાત તો દૂર છે પરંતુ તેનું નામ પણ કોઈ ફિમેલ સાથે નથી જોડાયું.

આવો જાણીએ 6 એક્ટર વિષે.

1.સુનિલ શેટ્ટી

 

View this post on Instagram

 

A post shared by SimplyAmina 🌴 (@simplyaminaxx) on

વફાદાર પતિના લિસ્ટમાં બોલીવુડના અન્ના સૌથી ટોપ પર છે. લગ્નના 39 વર્ષ બાદ પણ તે પરફેક્ટ પતિ કહેવાય છે. 90ના દાયકામાં જયારે એક્શન હીરો સુનિલ શેટ્ટીએ બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી, ત્યારે તેની પર કેટલીક યુવતીઓ ફિદા હતી.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc) on

સુનિલ પરણિત હોવાની જાણ છતાં સોનાલી બેન્દ્રનું દિલ આવ્યું હતું.સુનિલ તેની પત્ની માના પ્રત્યે એટલો વફાદાર છે કે તેને સોનાલી સાથેના સંબંધો મિત્રતાથી આગળ વધવા જ દીધા ના હતા.

2.બોબી દેઓલ

 

View this post on Instagram

 

A post shared by TPW media (@tpwmedia) on

બોબી દેઓલ પરફેક્ટ પતિના લિસ્ટમાં શામેલ છે. બોબી દેઓલ અને તાન્યાના લગ્નને 24 વર્ષ થઇ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@bobby_deol_official_fanpage) on

બોબી તાન્યાને પ્રેમ કરવાની સાથે-સાથે હોમ ડેકોરના ધંધામાં પણ સપોર્ટ કરે છે. તાન્યા જાણીતી ઇન્ટરિયર ડિઝાઈનર છે.

3.સોનુ સુદ
સોનુ સુદે ભલે બોલીવુડમાં વિલન તરીકે ઓળખ બનાવી હોય પરંતુ તે એટલો હેન્ડસમ અને સારી પર્સનાલિટીના કારણે છોકરીઓ તેના પર મરતી હોય છે. સોનુ સુદે કોરોના કાળમાં પણ લોકોની મદદ કરી હતી. સોશિયલ મીડિયામાં ઘણી યુવતીઓ તેને મેરેજ માટે પ્રપોઝ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood) on

પરંતુ સોનુએ બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ તેના કોલેજના પ્રેમ સોનાલી સાથે લગ્નગ્રંથીથી બંધાઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીઝમાં આટલું નામ કમાયા બાદ પણ સોનુએ કયારે પણ તેની પત્ની સાથે ચીટિંગ નથી કર્યું. તેનું નામ કોઈ એક્ટ્રેસ કે યુવતી સાથે જોડાયું નથી.

4.શાહિદ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

વફાદાર પતિના લિસ્ટમાં શાહિદ કપૂરનું નામ પણ શામેલ છે. શાહિદ લગ્ન પહેલા દિલ ફેંક આશિક હતો. પરંતુ જ્યારથી તેની જિંદગીમાં મીરા રાજપૂત આવી છે અને બંનેના લગ્ન થઇ ગયા છે ત્યારથી શાહિદ કપૂર એક પરફેક્ટ પતિ બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદના લગ્ન પહેલા કરીનાથી લઈને પ્રિયંકા અને વિદ્યા બાલન સુધી ઘણા રોમાન્સ કિસ્સા હતા. પરંતુ લગ્ન બાદ શાહિદના દિલ પર ફક્ત ને ફક્ત મીરા જ રાજ કરે છે.

5.અભિષેક બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને 13 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. અભિષેકે લગ્ન પહેલા રાની અને કરિશ્મા સાથે ડેટ કર્યું હતું. કરિશ્મા સાથે તો અભિષેકની સગાઈ પણ થઇ ગઈ હતી. પરંતુ પરિવારને કારણે બંનેના લગ્ન થઇ શક્યા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

રાનીએ પણ બચ્ચન પરિવારની વહુ બનવાનું સપનું જોયું હતું. આખરે અભિષેકે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા બાદ અભિષેકે ક્યારે પણ કોઈ યુવતી તરફ આંખ ઉઠાવીને જોયું નથી. અભિષેક માટે ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા જ તેની દુનિયા છે.

6.રિતેશ દેશમુખ

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

રિતેશ દેશમુખને વન વુમન મેન કહેવામાં આવે તો ખોટું નથી, રિતેશ અને જેનેલિયા બૉલીવુડના પરફેક્ટ કપલ પૈકી એક છે. 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્નના આટલા વર્ષ વીત્યા બાદ પણ રિતેશની કોઈ એક્ટ્રેસ સાથેના અફેરની વાત સામે નથી આવી.